Cli
ગુજરાતી ગાયિકા કિંજલ દવે એ કરાવ્યું મસ્ત હોટ ફોટોશૂટ,જુવો તમે પણ ફિદા થઈ જશો...

ગુજરાતી ગાયિકા કિંજલ દવે એ કરાવ્યું મસ્ત હોટ ફોટોશૂટ,જુવો તમે પણ ફિદા થઈ જશો…

Breaking

ગુજરાતમાં પોતાના સુમધુર કોયલકંઠી અવાજથી ચાર ચાર બંગડી વારી ગાડી અમે ગુજરાતી લેરી લાલા જેવા ઘણા બધા હીટ સોગં આપી ખુબ લોકચાહના મેળવનાર દેશ વિદેશમાં પોતાના ડાયરા ના સુરે હજારો દિલ ડોલાવનાર કિજંલ દવે પોતાની સુંદરતા થી ખુબ લાઈમલાઈટમાં રહે છે કિજંલ દવે એ.

ગયા વર્ષે નવરાત્રી મહોત્સવ દરમીયાન માત્ર ભારતમા જ નહીં પણ અમેરીકા માં પણ બુમ પડાવી હતી કિજંલ દવે ને લાખો લોકો સોશિયલ મીડિયા પર ફોલોવ કરે છે કિંજલ દવે ની સગાઈ તેમના બાળપણ ના મિત્ર પવન જોષી સાથે ચાર વર્ષ પહેલા કરવામાં આવી છે અને આ વર્ષ દરમિયાન તેમના લગ્ન પણ યોજાવા જઈ રહ્યા છે.

એ વચ્ચે તાજેતરમાં કિજંલ દવે એ પોતાના ઓફીયલ એકાઉન્ટ પર થી સુદંર ફોટોશૂટ શેર કર્યું છે જેમાં કિંજલ દવે ખુબ જ સુંદર અને આકર્ષક લાગી રહી છે કિજંલ દવે ઓપન હેર લાઈટ મેકઅપ સાથે હોટ અદાઓ માં પોઝ આપતી જોવા મળે છે તેના પહેરેલા મરુન કલરના સ્ટાઈલીશ ડ્રેસમા ફુલો પ્રિન્ટેડ કરેલા જોવા મળે છે.

જે તેમની સુંદરતા ને આગવો નિખાર આપી રહ્યા છે હાથમાં પર્સ સાથે સ્ટાઇલિશ અંદાજમા કેમેરા સામે તેમને પોઝ આપતાં ખુશી વ્યક્ત કરી છે કિંજલ દવે ની આ તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ છે જે તસવીરો ને લોકો ખુબ પસંદ કરી રહ્યા છે કિજંલ દવે ખુબ જ મિલનસાર સ્વભાવને કારણે.

ખુબ લોકપ્રિયતા ધરાવે છે તાજેતરમા ખજુરભાઈ ની સાથે તો મુંબઈ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો સેટ દરમિયાન ની જેઠાલાલ દિલીપ જોષી સાથે ની તસવીરોને પણ કિજંલ દવે એ શેર કરી હતી જેને લોકોએ ખુબ પસંદ કરી હતી એ વચ્ચે કિજંલ દવે ના આ નવા લુક ને લોકો ખુબ પસંદ કરતા જોવા મળે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *