વધુ રૂપિયા કમાવવાની લાલચમાં આજકાલ લોકો શેર બજારમાં રોકાણ કરી રહ્યા છે અને એવા લોકોની વાતોમાં આવી જાય છે કે તેઓ છેતરપિંડીનો ભોગ બને છે એવી જ એક ટોળકી મહેસાણા ના વડનગર થી ઝડપાઈ છે જેમને અનેક બિઝનેસમેનો ને ચુનો લગાડી બાટલીમાં ઉતારી દિધા હતાં યુટ્યુબ વિડીઓ અને.
ખાશ બોલવાની ટ્રેનીંગ થી મહેસાણા વિસ્તારમાં કાર્યરત આ ટોળકીએ પોતાના 10 પાસના માત્ર અભ્યાસમાં આ કૌભાંડ આચર્યું હતું જેમાં તેઓ મહેસાણા ખેરાલુ વિસ્તારમાં શેરબજારમાં રોકાણ કરતાં લોકોની માહીતી લિસ્ટ તૈયાર કરિને ફોન કરતા અને શેર ખરીદવા જણાવીને 30 થી 40 ટકા કમીશન વશુલતા.
જો ફાયદો થાય તો પોતાના એકાઉન્ટ માં પૈસા નખાવતા અને નુકસાન થાય તો જવાબ ના આપી બિઝનેસમેન સાથેના સંર્પક તોડી નાખતા અનેક બિઝનેસમેન ને નિસાન બનાવી તેમને ઘણા લોકોને છેતર્યા હતા મહેસાણા એલસીબી પોલીસે વોચ ગોઠવી ને ત્રણ આરોપીઓ ને ઝડપી પાડ્યા હતા.
તેમની પાસે થી 6 મોબાઈલ રોકડા 100 રુપીયા જપ્ત કરીને આઈપી સી કલમ 406 420 114 અને 1956 ની કલમ 13 14 દાખલ કરીને ગુનો નોંધ્યો હતો ઝડપાયેલા આરોપીઓ માં વાઘેલા સંજય વાઘેલા સચીન અને રજની કાન્ત રહેવાશી તમામ વડનગર ના અને આ ટોળકી નો લિડર.
ઠાકોર મહેશજી દશરથજી ઠાકોર હજુ પણ ફરાર છે જેને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે જે હજુ સુધી પોલીસ ના હાથ લાગ્યો નથી આ ટોળકીએ અનેક લોકો પાસેથી કમીસન લીધું હોવાની કબુલાત કરી છે વાચંક મિત્રો આપનો આ વિશે શું અભિપ્રાય છે એ કોમેન્ટ થકી જરૂર જણાવજો.