Cli
ગુજરાતી સિગંર વૈશાલી જેઓ 8 મહીનાની પ્રેગ્નન્ટ હતી, તેની જ ખાસ બહેનપણી એ કેમ હત્યા કરાવી ? ચોંકાવનાર ખુલાસો...

ગુજરાતી સિગંર વૈશાલી જેઓ 8 મહીનાની પ્રેગ્નન્ટ હતી, તેની જ ખાસ બહેનપણી એ કેમ હત્યા કરાવી ? ચોંકાવનાર ખુલાસો…

Breaking

ગુજરાતી વલસાડની ફેમસ સિગંર વૈશાલી ગુજરાત માં સાથે વિદેશ માં પણ શો કરતી હતી ગયા શનિવારના રોજ સિંગર વૈશાલી બલસારા એક મહિલા પાસેથી ઉછીના પૈસા પરત લેવા માટે નીકળી અને તે બાદ ગુમ થઇ હતી જે પછી એના પતિએ તેના ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી બિજા દિવશે રવિવારે.

તેનો મૃતદેહ કારમાંથી મળી આવ્યો જે બાદ મૃતદેહનું ફોરેન્સિક પીએમ કરવામાં આવ્યુ અને તેનું ગ!ળું દબાવી હત્યા કરાઈ હોવાનું સામે આવતા પોલીસે આરોપીને પકડવા માટે અલગ અલગ 6 થી 8 ટીમો બનાવી પોલીસે જે બાદ 100 થી વધુ સીસીટીવી ફુટેજ પણ તપાસ્યા અને સાત દિવસે પોલીસને કેસમા.

આરોપીને પકડવા મા સફળતા મળી પોલિસે તપાસ તેજ કરી માત્ર ગણતરીના દિવસોમાં જ કોન્ટ્રાક્ટ કિલર સહિત હત્યા કરાવનાર મહિલાની ધરપકડ કરી આ દરમીયાન વૈશાલી બલસારાનો મોબાઈલ ફોન અને મહિલા પાસેથી લીધેલા રોકડા ગાયબ હતા વૈશાલી ના હત્યા કેશમા મુખ્ય આરોપી વૈશાલીની.

બહેનપણી બબીતા હતી જેને વૈશાલીએ 25 લાખ રૂપિયા ઉછીના આપ્યા હતા પણ વાયદા પ્રમાણે બબીતાએ વૈશાલીને પૈસા પાછા ના આપતા વૈશાલીએ માગંણી કરવાની શરૂ કરી હતી ત્યારે બબીતાએ જ પૈસા પાછા ના આપવા પડે તે માટે થઈને વૈશાલીને મોતને ઘાટ ઉતારવા માટે નું કાવતરું કર્યું હતું.

જેના બાદ હત્યાના દિવસે પૈસા આપવાના બહાને બબીતાએ વૈશાલીને વલસાડના વશીયાર નજીક આવેલા ડાયમંડ ફેક્ટરી પાસે સાંજના સમયે બોલાવી જ્યાં આયોજન પ્રમાણે બે લોકો પહેલાથી જ હતા આ અજાણ્યા લોકોને ઓળખીતા કહીને બબીતાએ વૈશાલીની કારમાં બેસાડ્યા જેના બાદ તેને.

કારમાં જ બેહોશી ની દવા સૂંઘાડી બે!ભાન કરી નાખી અને પછી તેની હત્યા કરી નાખી આ હત્યા કરવા માટે બબીતા ગુજરાત બહાર ની એક કોન્ટ્રાક્ટ કી!લર ગેગંનો સહારો લિધો હતો જે આરોપીઓ ને પોલીસ શોધી રહી છે આને બબીતા ને કસ્ટડીમાં લઈને આ ગેંગ વિશેની માહિતી પ્રાપ્ત કરવા માટે પુછપરછ કરી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *