Cli
પોતાની જ ફિલ્મ ને ના જોઈ શક્યો ગુજરાતી એક્ટર રાહુલ કોલી, નાની ઉંમરે દુઃખદ નિધન...

પોતાની જ ફિલ્મ ને ના જોઈ શક્યો ગુજરાતી એક્ટર રાહુલ કોલી, નાની ઉંમરે દુઃખદ નિધન…

Bollywood/Entertainment Breaking

ગુજરાતી ફિલ્મ છેલ્લો શો જે ભારતની એન્ટ્રી છે ઓસ્કાર માટે એ જ ફિલ્મ ના અભિનેતા બાળ કલાકાર નું દુઃખદ અવસાન થયુંછે આ ફિલ્મના મનુ નું પાત્ર ભજવનાર મુખ્ય ભૂમિકા ભજવનાર રાહુલ કોલી જેમની ઉમંર માત્ર દશ વર્ષ હતી રાહુલ ના પિતાએ જણાવ્યું હતું કે રાહુલને બ્લડ કે!ન્સર હતું ફિલ્મની શૂટિંગ પૂરી થયા ના.

ત્રણ ચાર મહિના બાદ રાહુલની તબિયત અચાનક બગડવા લાગી વારંવાર તાવ આવવા લાગ્યો અને લોહીની ઉલટીઓ પણ થવા લાગી પરીવાર ચિંતિત થઈ ગયું કે રાહુલને શું થઈ રહ્યું છે લોહીની ઉલટી દિવસમાં ત્રણ વાર થતાં એમની તબિયત ખૂબ જ ખરાબ થઈ હતી અને મોતને ભેટ્યા હતા.

તેમની ફિલ્મ રિલીઝ થવા જઈ રહી હતી આ ફિલ્મનું નામ છેલ્લા શૉ જે ઈંગ્લીશમાં લાસ્ટ શો હતી જે ફિલ્મ ભારત તરફથી ઓસ્કાર માટે મોકલવામાં આવી છે 14 તારીખે આ ફિલ્મ ને રીલીઝ કરવામાં આવશે દરેક ફિલ્મ જોવા જશે પરંતુ રાહુલ નહીં જઈ શકે રાહુલ પોતાના પિતાને અવારનવાર કહેતો હતો કે.

પપ્પા તમારે રિક્ષા ચલાવવાની જરૂર નહીં પડે હું કમાઈને લાવીશ પરંતુ આજે એ દીકરો નથી પરીવાર જનોના આંસુઓ રોકાવાનું નામ નથી લેતા રાહુલ ના પિતા જણાવ્યું હતું કે ફિલ્મ રિલીઝ દિવસે રાહુલનું 13 મુ છે પૂજા સંપન્ન કરીને અમે રાહુલની ફિલ્મને જોવા જરુર જઈશું રાહુલની આત્માની શાંતિ માટે બે શબ્દ જરુર લખજો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *