ગુજરાતી ફિલ્મોના પડદા પર જે કલાકારોએ વર્ષો સુધી રાજ કર્યું જેમના અભિનયના આપણે દીવાના છીએ શું તમે જાણો છો કે તેમના સંતાનો અત્યારે શું કરે છે શું નરેશ કંડુડિયાના પુત્રની જેમ બીજા કલાકારોના બાળકો પણ ફિલ્મોમાં સક્રિય છે આજે આપણે આ સ્પેશિયલ વીડિયોમાં જાણીશું ઉપેન્દ્ર ત્રિવેદી હિતેન કુમાર વિક્રમ ઠાકોર અને ફિરોજ ઈરાની જેવા દિગ્ગજ કલાકારોના રિયલ લાઈફ બાળકો વિશે
આ વીડિયોમાં તમને એવી માહિતી મળશે જે કદાચ તમે પહેલા ક્યારેય નહીં સાંભળી હોય તો વીડિયોના અંત સુધી બન્યા રહેજો નરેશ કંડુડિયા અને હિતુ કંડુડિયા મિત્રો સૌથી પહેલા વાત કરીએ ગુજરાતી ફિલ્મોના ભીષ્મ પિતામાં નરેશ કંડુડિયાની નરેશભાઈના વારસાને તેમના પુત્ર હિતુ કંડુડિયાએ ખૂબ જ શાનદાર રીતે આગળ વધાર્યો છે હિતુ કંડુડિયા આજે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના સુપરસ્ટાર છે
હિતુ કંડુડિયા રાજકારણમાં પણ સક્રિય છે અને ઈડર બેઠા ના ધારાસભ્ય પણ રહી ચૂક્યા છે તેમના લગ્ન લોકપ્રિય અભિનેત્રી મોના થીબા સાથે થયા છે અને તેમને એક નાનો પુત્ર છે જેનું નામ રાજવીર છે જે કંડુડિયા પરિવારની ત્રીજી પેઢી છે વિક્રમ ઠાકોર હવે વાત કરીએ આજના યુગના સુપરસ્ટાર વિક્રમ ઠાકોરની તો થોડા વર્ષો પહેલા તેમના લગ્ન તારાબેન સાથે થયા હતા
વિક્રમ ઠાકોરને બે બાળકો છે તેના પુત્રનું નામ મિલન ઠાકોર અને પુત્રીનું નામ પૂજા ઠાકોર છે ઉપેન્દ્ર ત્રિવેદી અને અરવિંદ ત્રિવેદી મિત્રો ગુજરાતી સિનેમાના અભિનય સમ્રાટ ઉપેન્દ્ર ત્રિવેદીના પુત્રનું નામ પીનાકીન ત્રિવેદી છે પીનાકીનભાઈ ફિલ્મી દુનિયાના ગ્લેમરથી દૂર રહેવાનું પસંદ કરે છે બીજી તરફ રામાયણમાં રાવણના પાત્રથી પ્રખ્યાત થયેલા અરવિંદ ત્રિવેદીને કોઈ પુત્ર નથી પણ તેમને ત્રણ પુત્રીઓ છે
એકતા શ્રુતિ અને કવિતા તેમની પુત્રીઓ લાઈમલાઈટથી દૂર પોતાના પરિવાર સાથે સુખી જીવન ગાળી રહી છીએ હિતેન કુમાર મિત્રો દેશરે જોયા દાદા પરદેશ જોયાથી દરેક ગુજરાતીના દિલમાં વસી જનારા હિતેન કુમાર હિતેન કુમાર હંમેશા પોતાના અંગત જીવનને ખાનગી રાખવાનું પસંદ કરે છે તેમના પુત્રનું નામ જીત છે જીત પણ ફિલ્મી દુનિયાથી દૂર રહે છે અને અત્યારે પોતાના કરિયર અને અભ્યાસ પર ધ્યાન આપી રહ્યો છે હિતેન કુમારે ક્યારેય પોતાના પુત્રને ફિલ્મોમાં આવવા માટે દબાણ કર્યું નથી
પણ ચાહકો હંમેશા તેમને સાથે જોવાની ઈચ્છા રાખે છે. ફિરોઝ ઈરાની અને રમેશ મહેતા મિત્રો ગુજરાતી ફિલ્મોના સૌથી જાણીતા વિલન ફિરોઝ ઈરાનીને બે પુત્રો છે જેમાં એકનું નામ અભિષેક ઈરાની છે અને બીજાનું નામ અક્ષત ઈરાની છે. બંને પુત્ર ફિલ્મ લાઈનમાં રૂચિ ધરાવે છે અને તે પ્રોડક્શન તેમ જ ડાયરેક્શનના કામમાં પિતાને મદદરૂપ થાય છે. જ્યારે આપણા કોમેડી કિંગ રમેશ મહેતાના પુત્રનું નામ વિજય મહેતા છે. વિજયભાઈ રાજકોટમાં સ્થાયી છે અને રમેશ મહેતાના નિધન બાદ તેઓ પિતાની યાદો અને તેમના ચાહકો સાથે જોડાયેલા રહે છે. તો મિત્રો આ હતી ગુજરાતી સિનેમાના દિગજોના વારસદારોની માહિતી. આમાંથી તમને ક્યાં કલાકારના સંતાનો વિશે જાણીને નવાઈ લાગી અને શું તમે વિક્રમ ઠાકોર કે હિતેન કુમારના પુત્રને ફિલ્મોમાં જોવા માંગો છો કોમેન્ટમાં અમને જરૂર જણાવજો