તમિલનાડુના કુન્નૂડમાં થયેલ હેલિકોપ્ટર દુર્ઘટનામાં ઘાયલ ગ્રુપ કેપ્ટન વરુણસિંહ લાઈફ સપોર્ટ ઉપર છે એમનો ઈલાજ વેલિંગટનની આર્મી હોપિટલમાં ચાલી રહ્યો હતો પરંતુ હવે એમને સારા ઈલાજ માટે બેગ્લુરની હોસ્પિટલમાં સીફ્ટ કરવામાં આવી રહ્યા છે ભારતીય વાસુસેનાના બયાન અનુસાર ગ્રુપ કેપ્ટન વરુણસિંહ એક માત્ર બચી ગયા હતા.
હેલિકોપ્ટર ક્રેશ થયા બાદ તેમાં આ!ગ લાગી ગઈ હતી તેના કારણે 13 લોકોના નિધન થયા હતા અને ગ્રુપ કેપ્ટન વરુણ સિંહ પણ ગંભીર રીતે દાઝી ગયા હતા ડોક્ટરો દ્વારા એમના ત્રણ ઓપરેશન થઈ ગયા છે વરુણસિંહની હાલત બહુ ગંભીર બતાવવામાં આવી રહી છે પરંતુ હાલત સુધીરી જશે તેવું જણાવ્યું છે.
કેન્દ્રીય મઁત્રી રાજનાથ સિંહે જણાવ્યું કે હેલિકોપ્ટર ક્રેશમાં ઘાયલ થયેલ ગ્રુપ કેપ્ટન વરુણસિંહનો ઈલાજ વેલિંગટનની આર્મી હોસ્પિટલમાં ચાલી રહ્યો છે એમને લાઈફ સપોર્ટ સિસ્ટમ ઉપર રાખવામાં આવ્યા છે એમની હાલત અત્યારે અસ્થિર છે જણાવી દઈએ વરુણસિંહને બે નાના નાના બાળકો પણ છે જેઓ પિતાની રાહ જોઈ રહ્યા છે.