Cli

ગ્રીષ્મા વેકરિયાની હ!ત્યાના કલાકો પહેલાનો સીસીટીવી ફૂટેજ સામે આવ્યો…

Bollywood/Entertainment Breaking

સુરતમાં 21 વર્ષની ગ્રીષ્મા વેકરિયાની હ!ત્યામાં દિવસે ને દિવસે ગાધછોડ થયા જઈ રહ્યા છે નરાધમ ફેનિલને આકરામાં આકરી સજા થાય તે માટે પોલીસ ઝડપીથી કાર્યવાહી કરી રહી છે પોલીસે અત્યાર સુધી 2500 પાનાંની ચાર્જશીટ કોર્ટમાં રજૂ કરી છે જયારે બીજી બાજુ સોસીયલ મીડિયામાં ગ્રીષ્માની હ!ત્યા પહેલાના સીસીટીવી ફૂટેજ વાઇરલ થઈ રહ્યા છે.

વાઇરલ થઈ રહેલ સીસીટીવી વિડીઓમાં જોઈ શકાય છેકે ગ્રીષ્મા પોતાનો હાથ ઊંચો કરીને હાજરી પુરાવતી જોવા મળી રહી છે પરંતુ બિચારી ગ્રીષ્માને ક્યાં ખબર હતીકે એ હાજરીનો દિવસ તેની જિંદગીનો છેલ્લો દિવસ હશે બીજી બાજુ નરાધમ ફેનિલને કડકમાં કડક સજા થાય તે માટે પૂરું ગુજરાત રાહ જોઈ રહ્યું છે.

હમણાં ગ્રીષ્માની આ સીસીટીવી ફૂટેજ વાઇરલ થઈ રહી છે અહીં જે ગ્રીષ્મા સાથે ઘટના બની તેના થોડા કલાકો પહેલાજ ગ્રીષ્મા કોલેજ જઈને આવી હતી અહીં સીસીટીવી વિડીઓમાં ગ્રીષ્મા કોલેજના કલાસરૂમમાં દેખાઈ રહી છે સીસીટીવી ફૂટેજ 12 ફેબ્રુઆરીના રોજની છે મિત્રો આ મામલે તમે શું કહેશો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *