અક્ષય કુમાર સુનિલ શેટ્ટી અને પરેશ રાવલ સ્ટારની ફિલ્મ હેરાફેરી સિરીઝ તમે જરૂર જોઈ હશે ફિલ્મને દર્શકોએ ખુબજ પ્રેમ આપેલ છે હવે તેની સફળતા બાદ ફિલ્મો ત્રીજો ભાગ પણ આવવાનો છે જેને લઈને હાલમાં આ ફિલ્મના નિર્માતાએ મોટો ખુલાસો કર્યો ખુલાસા બાદ સ્વાભાવિક છેકે હેરાફેરીને ચાહવા વાળા ખુશીથી ઉછળી પડશે.
અક્ષય કુમાર પરેશ રાવલ અને સુનિલ શેટ્ટીની જોડી એકવાર ફરીથી પડદા પર સાથે જોવા મળશે પરંતુ ફિલ્મને લઈને કહેવામાં આવી રહ્યું છેકે આ ફિલ્મના બાબુરાવ એટલે કે પરેશ રાવલ આ ફિલ્મો હિસ્સો નહીં બને ફિલ્મ ક્રેટર દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છેકે પરેશ રાવલ આ ફિલ્મનો હિસ્સો નહીં બને.
પરંતુ આ મામલે ક્રેટેરે કોઈ ખુલાસો નથી કર્યો હેરાફેરી ફિલ્મના ડાયરેક્ટર ફિરોજ નડિયાદવાળા એ ફિલ્મને લઈને કેટલીયે વાતો કરી નડીયાદવાળાએ જાહેરાત કરતા કહ્યું કે બહુ જલ્દી હેરાફરીને ચાહવા વાળા માટે મોટી ખુશખબરી લઈને આવીશુ ફિલ્મની તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી છે આગળ જણાવતા કહ્યું.
હેરાફેરી 3 આગળની સિરીઝ કરતા હિટ બનાવશે ફિલ્મનો પહેલો ભાગ કરતા ત્રીજા ભાગમાં રોમાન્ચ બહુ હશે હોલીવુડ વાળા પણ પોતાની હિટ ફિલ્મોની સિક્વલ બનાવેછે તો આપણે કેમ નહી જણાવી દઈએ હેરાફેરી ફિલ્મને બનાવવાની તૈયારીઓ શરૂ કરી દેવામા આવી છે મિત્રો તમે કેટલા ઉત્સાહિત છો હેરાફેરીને 3 ફિલ્મને લઈને.