Cli

ગોવિંદાની સંઘર્ષભરી જિંદગી તમારા આંખમાંથી આશુ લાવી દેશે જયારે બાપે પણ પુત્ર તરીકે સ્વીકારવાની…

Bollywood/Entertainment

ગોવિંદા 80 થી 90 ના દાયકાના સુપરહિટ અભિનેતા રહ્યા હતા તેઓ એક એવા અભિનેતા હતા જે દિવસમાં છથી સાત ફિલ્મોનું શૂટિંગ કરતા હતા એ સમયે ફિલ્મ નિર્માતાઓ માટે ગોવિંદાની મોટી માંગ હતી જેમની પ્રથમ ફિલ્મ ઇલ્ઝામ હતી ત્યાર પછી ક્યારેય પાછું વળીને નથી જોયું.

જયારે ગોવિંદના બાળપણની વાત કરીએ તો એમનું બાળપણ ઘણું દુઃખ તકલીફથી ભરેલું વિતાવ્યું છે એમના પિતા પણ અરુણ આહુજા એક અભિનેતા હતા જયારે ગોવિંદનો જન્મ થયો હતો ત્યારે એમના પિતાએ ગોવિંદને ગોદ લેવાનો ઇન્કાર કરી દીધો હતો એમની માતા નિર્મળ દેવીએ બહુ મુશ્કેલીઓથી ગોવિંદને મોટા કર્યા હતા.

બહુ ઓછા લોકોને ખબર હશેકે જયારે ગોવિંદાની માતા સાધ્વી બની ગઈ હતી ત્યારે ગોવિંદાના પિતાએ એમને ગોદ લેવાનો ઇન્કાર કરી દીધો હતો ગોવિંદાની ગરીબીની વાત કરીએ તો માતા નિર્મળ દેવી અભિનેત્રી હતા અને પિતા અરુણ આહુજા અભિનેતા અને નિર્માતા હતા પરંતુ કેટલીયે ફિલ્મો ફ્લોપ જવાથી એમના ઘરમાં ગરીબીના વાદળ છવાઈ ગયા હતા.

એવામાં ગોવિંદાની માએ એક મોટો ફેંશલો લઈ લીધો તેઓ એક સાધ્વી બની ગયા હતા કારણ તેઓ શાંતિનું જીવન જીવી શકે સાધ્વી બન્યા પછી તેઓ પ્રેગ્નેટ છે તેની ખબર પડી જયારે ગોવિંદનો જન્મ થયો ત્યારે એના પિતાને પુત્ર ગોવિંદને ગોદ આપવા માટે ગયા તો પિતાએ ગોવિદાને લેવાની ના પાડી દીધી હતી.

કેટલાય મહિનાઓ સુધી ગોવિંદને ગોદમાં ન લીધો પરંતુ માતાના બહુ સમજાવ્યા પછી તેઓ પુત્ર ગોવિંદથી દૂર ના રહી શક્યા અને ગોવિંદને એમની જોડે લાવી દીધા સારું પાલન પોષણ કર્યું અને મોટા થઈને ફિલ્મી દુનિયામાં અલગ નામ બનાવ્યું આ વાતનો ઉલ્લેખ ગોવિંદાએ આપકી અદાલત શોમા કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *