Cli
ગોવિંદા ની દીકરી સારા અને જાનવી કપૂર કરતા પણ કેટલી બોલ્ડ એન્ડ ક્યૂટ છે, તમે જ જુવો...

ગોવિંદા ની દીકરી સારા અને જાનવી કપૂર કરતા પણ કેટલી બોલ્ડ એન્ડ ક્યૂટ છે, તમે જ જુવો…

Bollywood/Entertainment Breaking

બોલીવુડ 90 ના દશકાના સુપરસ્ટાર અભિનેતા ગોવીદાએ બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં 164 ફિલ્મો માં દમદાર અભિનય કર્યો ઘણા એવોર્ડ અને લોકપ્રિયતા પ્રાપ્ત કરી તેઓ પોતાની પ્રશનલ લાઈફ ને લઈ ખુબ ઓછા ચર્ચાઓ માં રહે છે પણ તાજેતરમાં તેમની દિકરી ટીના આહુજા બોલ્ડ અને ગ્લેમર અંદાજ.

સાથે ખુબ ચર્ચાઓમાં છવાયેલી છે તાજેતરમાં ગોવીંદા તેમની પત્ની સુનિતા આહુજા અને તેમની લાડલી ટીના આહુજા સાથે મુંબઈ એરપોર્ટ પર સ્પોટ થયા હતા ટીના આહુજા શાનદાર અંદાજમા જોવા મળી હતી બ્લેક જીન્સ ટીશર્ટ અને પીકં જેકેટ માં તે ખુબ સુદંર અને આકર્ષક લાગી રહી હતી.

આ દરમિયાન તેને લાઈટ મેકઅપ અને ઓપન હેર સાથે ગોગલ્સ પહેરીને પોતાના લુકને બેહદ સુંદર અંદાજ આપ્યો હતો ગોવિંદા ની દિકરી ટીના આહુજા નો આ લુક જોઈ ને પેપરાજી ગોવિંદા ને ભુલી ટીનાની તસવીરો ખેચંવા લાગી ગયા હતા ટીના આહુજા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે.

અને લાખો લોકો તેને ફોલોવ કરે છે ગોવિંદાની જેમ ટીના પણ ખૂબ ફેમસ છે ટીના આહુજા એટલી સુંદર છે કે ચાહકો નવી તસવીરો અને વિડિયોની આતુરતાથી રાહ જુએ છે ગોવિંદાની દીકરી ટીના આહુજા સુદંરતા માં બોલિવૂડ કોઈ એક્ટ્રેસથી કમ નથી ટીનાએ કેટલીક બોલિવૂડ.

ફિલ્મોમાં પણ કામ કર્યું છે પરંતુ તેને સફળતા મળી નહીં એ છતાં પણ તેને પોતાના પ્રયત્ન છોડ્યા નથી તે સોશિયલ મીડિયા પર પોતાના બોલ્ડ અને ગ્લેમર અંદાજ સાથે ચાહકોના દિલ જીતતી રહે છે તેની ઈન્સ્ટ્રાગ્રામ ખુબ ફેન ફોલોવિંગ છે અને ફેન્સ તેના હર અંદાજ પર પ્રેમ વરસાવતા રહે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *