Cli

લાંબા સમયથી રાહ જોઈ રહેલા ફેન્સ માટે ખુશખબરી આ તારીખે આલિયા ભટ્ટ અને રણવીર કપૂર લગ્નના ચાર ફેરા ફરશે…

Bollywood/Entertainment

બોલીવુડનું મશહૂર કપલ રણવીર કપૂર અને આલિયા ભટ્ટના લગ્નની ખબરો લાંબા સમયથી આવી રહી છે પરંતુ હવે મીડિયા રિપોર્ટ મુજબ આ કપલ એપ્રિલ મહિનામાં હંમેશા માટે એકબીજાનું થઈ જવા રહ્યું છે ન્યુઝ એઈટીનના જણાવ્યા મુજબ રણવીર અને આલિયાના લગ્ન 14 એપ્રિલથી 17 એપ્રિલે થશે તેના વચ્ચે બંનેથી જોડાયેલ મીમ પણ સોસીયલ મીડિયામાં શેર થતા.

જોવા મળી રહ્યા છે નેટફ્લિક્સ પણ લોકો સાથે શરૂ થઈ ગયું છે તેમને પણ એક મીમ શેર કર્યું છે જેમાં આલિયાની લાંબા સમયથી રાહ જોઈ રહેલ રણવીર કપૂર બતાવાયા છે જેને ખુબસુરત અંદાજમાં બતાવવામાં આવ્યું છે નેટફ્લિક્સએ આ મીમ શેર કરતા લખ્યું છેકે આ બંને રિયલ લાઇફમાં પણ કપલ સારા લાગશે અહીં એક યુઝરે રણવીર અને આલિયાનો.

ફોટો શેર કરતા કહ્યું છેકે આ બધા મીમ શેર કરવાનું 17 એપ્રિલ બાદ બંદ થઈ જશે 14 થી 17 એપ્રિલ જે તારીખ આવી તે ફાયનલ તારીખ હોવાનું બતાવાઈ રહ્યું છે બંનેના લગ્નમાં મોટા મોટા સ્ટાર સામેલ થશે રણવીર અને અલિયાના લગ્ન થઈ ગયા હોત પરંતુ કો!રોનના કારણે અટકી ગયા હતા તેના બાદ હવે થવા જઈ રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *