બૉલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એવા ઘણા કલાકારો છે જેમને જોઈએ તેવી સફળતા મળી નથી પરંતુ તેઓ કેટલીક ફિલ્મોમાં જ પોતાના દમદાર અભિનયથી લોકોના દિલોમાં હમેશા માટે વશી ગયા અને મિત્રો એવાજ એક અભિનેતા હેમંત જેતો ફિલ્મ ટાર્ઝન થી લોકોમાં અત્યારે પણ ઓળખાણ બનાવેલી છે.
મિત્રો તમને જણાવી દઈએ કે વર્ષ 1985માં એક્ટર હેમંત ફિલ્મ એડવેન્ચર્સ ઓફ ટારઝનમાં ટારઝનની શાનદાર ભૂમિકામાં જોવા મળ્યો હતો અને આ તેની કરિયરની સૌ પ્રથમ ફિલ્મ હતી પહેલી ફિલ્મમાં જ તેને સારી ઓળખાણ મળી હતી પરંતુ તેઓ કમનસીબે બોલીવુડમાં ફિલ્મો ન મળવાને કારણે ખાસ કમાલ કરી ન શક્યા.
ટારઝન ફિલ્મથી તેઓ રાતો રાત સ્ટાર બની ગયા હતા એક્ટર હેમંત લાંબા સમયથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીથી દૂર છે પરંતુ તેમ છતાં તેઓ સતત હેડલાઇન્સમાં છે અને તેનું કારણે તેમની પુત્રી સોનિયા છે સોનિયા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે તેઓ સુંદરતા મામલે ભલભલી એક્ટરોને ટક્કર આપે તેવી છે તેઓ પોતાના બોલ્ડ અને ગ્લેમરસ.
ફોટોઝને કારણે લાઈમલાઈટમાં રહે છે સોનિયાને બૉલીવુડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં હજુ ખાસ વધારે સફળતા મળી નથી પરંતુ તેની સુંદરતા અને બોલ્ડનેસના કારણે તે બોલિવૂડની મોટી અભિનેત્રીઓને માત આપે છે ઓછા લોકો જાણતા હશે કે સોનિયાએ વરુણ ધવન અને આલિયા ભટ્ટની ફિલ્મ મેરે બ્રધર કી દુલ્હનમાં આઈટમ સોંગ કર્યું હતું.