બૉલીવુડ એક્ટર તારા સુતરિયાએ 2019 માં સ્ટુડન્ટ ઓફ ધ યરથી બોલીવુડમાં ડેબ્યુ કર્યું હતું એ ફિલ્મ બાદ તેઓ લગાતાર એકથી એક ફિલ્મો સાઈન કરતી ગઈ જયારે સોસીયલ મીડિયામાં પણ તારા ખુબજ એકટીવ રહે છે તેઓ ત્યાંથી ફેન્સ આગળ પોતાની તસ્વીર અને વિડિઓ શેર કરતી રહે છે એવામાં હાલમાં.
તારા સુતરિયાએ પોતાના ઇન્સ્ટાગ્રામમાં કેટલીક તસ્વીર શેર કરી છે જેમાં તેઓ ખુબજ સુંદર લાગી રહી છે અહીં તસ્વીરમાં જોઈ શકાય છેકે તારા સુતરીયાએ ગોલ્ડન કરતનું ચક્મકતું બોડીકોન આઇકોન પહેર્યું છે જેમાં તેની ખુબસુરતી પરથી કોઈ નજર નથી હટાવી રહ્યું તારાએ એક ટ્યુબ ડ્રેસ પહેરી છે જેમાં તેઓ પોતાના.
હોટ ફિગરને ફ્લોન્ટ કરતા વજોવા મળી રહી છે અહીં આ હટકે આઉટફિટમાં તારાએ અલગ અલગ પોઝમાં ફોટોશૂટ કરાવ્યું છે પોતાનું લુક પૂરું કરવા માટે તેણીએ પોતાના વાળને ખુલ્લા છોડ્યા છે તારા સુતરીયાની હિરોપંતી 2 હાલમાં રિલીઝ થઈ પરંતુ અહીં ફિલ્મને પહેલા ભાગ જેવો ખાસ રિસ્પોન્સ નથી મળ્યો.