કે ભાઈ મારા તમે 15 તોલાના પૈસા લો છો તો 14 તોલા નીકળે છે શેનું એક તોલો ક્યાં લઈ જાવ છો ઓછામાં ઓછું પાંચ થી સાત તોલા મારે શોર્ટ નીકળે એવું છે છેલ્લા એક મહિનાથી હું એની પાછળ ફરું છું આમાં અભિષેક ઝવેરીના જેટલા બી બિલ છે બધામાં સોનું શોર્ટ છે તમે આઠ રોલાના મારી જોડે પૈસા લીધા તો તમે તમારામાં સોનું કેટલું નીકળવું જોઈએ મોટામાં મોટો ફ્રોડ છે અભિષેક જવેરી ચીટર છે કે ભઈ સાત જ તોલા સોનું નીકળ્યું મને એવું કહે છે એ માણસ કે વાંધો ની કે ચિઠ્ઠીમાં આઠ તોલા લખ્યું હશે તો હું તમને આઠ આપી દઈશ એ એ કઈ રીતની વ્યાજબી વાત થઈતમે મારી પરમિશન વગર અંદર ન આવી શકો રેકોર્ડિંગ ન હું કસ્ટમર છું તમારા સ્કૂલનો એટલે આયો છું
પરમિશન આયો છું જો તમે સોનું ખરીદી રહ્યા છો તો તમે જરા એકવાર આ અહેવાલ જરૂરથી જોજો કેમ કે અમદાવાદના એક પ્રખ્યાત જ્વેરી પર અમદાવાદના જ એક યુવકે ગંભીર આરોપ લગાવ્યા છે આરોપ એ અમદાવાદના ના પ્રખ્યાત ઝવેરી અભિષેક ઝવેરી ઉપર છે કે એને ત્યાંથી સોનું ખરીદ્યું સોનાની પૂરેપૂરી કિંમત આપી તેમ છતાય સોનું ઓછું આવ્યું જુઓ કયા પ્રકારની છેતરપિંડી અમદાવાદના એ યુવક સાથે થઈ અને જેણે અભિષેક ઝવેરી ઉપર ગંભીર આરોપ લગાવ્યા એ હિંદુભવન વિસ્તારની અંદર ઉપસ્થિત છીએમારી પાછળના દ્રશ્યો બતાવું જ્યાંથી અમે અત્યારે થોડી વાર પહેલા જ બહાર આવ્યા આ છે અભિષેક ઝવેરી જેમને એવું કહ્યું કે તમે અહીથી પ્રેમથી બહાર જતા રહો મારે જે કઈ પણ વાત કરવી છે પેપરથી તમારી સાથે વાત કરીશ કાયદાકીય વાત કરવાની તેઓ વાત કરી રહ્યા હતા અભિષેકભાઈની ત્યાંથી બહાર આવ્યા છીએ બિલ છે જે આખી એક ફ્રોડની વાત છે આખી વાત એ ભાઈ જણાવે છે એમની સાથે શું ઘટના બની શું હકીકત હતી તમે કઈ તારીખે ક્યારે સોનું લેવા આવ્યા તમારી પાસે બિલ પણ છે અભિષિત ગવેરીના શું હકીકત છે આખી ઘટના આ જૂનું સોનું લીધેલું છે એમના ત્યાંથીજેના આપણી પાસે બિલ છે હવે એમાં એવું થયું કે એક વસ્તુ આપણે ત્યાં એમની ખરાબ થઈ તી એટલે ભગાવા આયા હતા તો
એ વસ્તુમાં જે વસ્તુ એ વસ્તુની આપણી જોડે ચિઠ્ઠી મિસપ્લેસ થઈ ગઈ હતી પણ એમાં આપણને ખબર હતી કે થી સાડા તોલા સોનું છે અભિષેકભાઈનો એ મારા ફોનમાં ચેટ બી છે કે ભઈ સાત જ તોલા સોનું નીકળ્યું મને એવું કહે છે એ માણસ કે વાંધો ની કે ચિઠ્ઠીમાં આઠ તોલા લખ્યું હશે તો હું તમને આઠ આપી દઈશ એટલે મેં કીધું એવું કહું કે સેટ આઠ તોલાનો હતો ને તમે એમ કો કે સાત નીકળ્યું ખરું પણ આ ચિઠ્ઠીમાં આઠ તોલા લખ્યું હશે તો હું તમને આઠ આપીશએટલે એ એ કઈ રીતની વ્યાજબી વાત થઈ તમે આઠ તોલાના મારી જોડે પૈસા લીધા તો તમે તમારામાં સોનું કેટલું નીકળવું જોઈએ આજે કોઈબી ઘરાક કોઈ બી જગ્યાએ ગયો તો જે બી વસ્તુ એના ત્યાંથી લીધી તો એઝ ઈટ ઇઝ નીકળવી જોઈએ કે ના નીકળવી જોઈએ આજ ગાડી લેવા ગયા તો તમેએ વાયઝ ગાડી લો તો એ ગાડી નીકળવી જોઈએ આ એવી રીતની કમ્પ્લેટ ચીટિંગ કરી છે અને મને એવું કહે છે કે વાંધો નહી કે તમતારે જે બી વજન કઈ પણ નીકળે મને એવું કહે છે ડિસ્કશનમાં બોલાવીને કે વજન કઈ પણ નીકળે ઓછું વજન નીકળે ને તો બી હું તમને પૂરા વજન જે મે બિલમાં મેન્શન કર્યું છેને એના પૈસા હું તમને આપી દઈશ મેં કીધું એવું કેવું ઓછું નીકળે જ શેનું જ્યારે આ ગ્રોસ વેટ ના નેટ વેટ લખ્યું છે કે 148ગરામ નેટ છે તો પછી અહિયા 130ગરામ નીકળવું જોઈએ કેમનું મારો સવાલ એ છે તમે તો ઓલરેડી મારા જોડે બે તોલાના પૈસા એક્સટ્રા લીધા. એની ઘડાઈ બી વધારે લીધી તો આ ચીટિંગ નથી તો શું છે આ મોટામાં મોટો ફ્રોડ છે અભિષેક જવેરી ચીટર છે અને જ્યારે અત્યારે છેલ્લા એક મહિનાથી હું એની પાછળ ફરું છું બરાબર એમ કહે છે કે ભઈ મારે આજ ટાઈમ નથી કાલ ટાઈમ નથી ને અત્યારે બી તમે તમારી સમક્ષ જોઈ જ લીધું આ માણસે શું કર્યું એકદમ ગેર વ્યાજબીને એક નંબરનો ચીટરમાણસ છે એક નંબરનો ચીટર માણસ છે આના ત્યાંથી જીવનમાં સોનું ના લેવાય અને હું તો બધાને અપીલ કરીશ કે જેટલા લોકોએ અત્યાર સુધી આના ત્યાંથી લીધું છે એકવાર આવીને ચેક કરો તમારા બિલ ચેક કરો તમારું સોનું ચેક કરાવો તો ખબર પડે આ ચીટર કોણ છે ને કેવો છે કારણ કે આ એક મારા જોડે નહી થઈ આ તો ખાલી એક કસ્ટમર છું
મારી જોડે આજની વેલ્યુનું ખાલી અભિષેક ઝવેરીનું 70 લાખનું સોનું છે તો વિચારો બીજા જોડે ગુજરાતમાં અમદાવાદમાં કેટલા લોકો જોડે હશે તમે તમારી સાથે આ ઘટના બની તમે એવું કીધું કે 70 લાખનું સોનું તમારી પાસે છે. હા તો કેટલા સોનાની અંદર આ પ્રકારની ઘટનાઓસામે આવી છે તમે કોઈ તપાસ કર પણ બિલ છે આમાં અભિષેક ઝવેરીના જેટલા બી બિલ છે બધામાં સોનું શોર્ટ છે. એક હું આ બધા જો આ એક 15 તોલા છે બરાબર આ બિલ છે 4ાડાચાર તોલાનું આ બિલ છે બીજું 15 તોલાનું બરાબર છે આ બિલ છે બીજું 10 તોલાનું તમે એ બધું કેલ્ક્યુલેટ મારો આજની વેલ્યુ પ્રમાણે કેટલું સોનું થયું બરાબર આ બધામાં ઓછામાં ઓછું પાંચ થી સાત તોલા મારે શોર્ટ નીકળે એવું છે અને પહેલા જે જૂનું મારે બિલ મિસ થઈ ગયું એટલે એ તો હાથ ઊંચા જ કરી નાખે કે ભઈ તમારું બિલ મિસ્પ્લેસ થઈ ગયું એટલે મારું નથી આમ છે પણ આ જે મારા બિલ છે
એટલે આજેહું બિલ લઈને તમને લઈને આવ્યો એટલે શું કીધું કે તમે મને કાગળ ઉપર એ કરો એને કારણ કે અભિષેક જવેરીને કાગળ ઉપર જ ચીટિંગ કરતા આવડે છે એને બધું એવું છે કે કાગળ ઉપરનું ચીટર છે અભિષેક જવેરી કે કાગળ ઉપર કઈ બી કરીને આપી દેશે એટલે તમે લઈને જતા રહેશો કારણ કે કાગળ તો છે જ ને પાછો આ છોકરાઓને એવું સમજાવે છે લોકોને એવું સમજાવે છે કે હું તમને એ પૈસા તો આપી દઉં છું જેટલું લખ્યું છે પણ ભાઈ મારા તમે 15 તોલાના પૈસા લો છો તો 14 તોલા નીકળે છે શેનું એક તોલો ક્યાં લઈ જાવ છો પૈસા કૂટતા હોય આટલો મોટો શોરૂમ કરવાના તો આવો મારી જોડે ઉછીના હું આપું70 70 લાખનું તારા ત્યાં સોનું દીધું છે ને તો તને ઉછીના બી હું આપવું આપું એવો છું એટલી હેસિયત છે મારી પણ છે ને હરામનો રૂપિયો લેવાની એ ના રખાય કોઈનો હરામનો રૂપિયો ના લેવાય શીખો અને પછી બી ચીટિંગ કર્યા પછી બી જવાબ આપતા શીખો પહેલા કોઈને અચ્છા તમને ખ્યાલ ક્યારે આવ્યો કે તમે જે સોનું અભિષેક જવેરીમાંથી તમે ખરીદ્યું હતું પર્ચેસ કર્યું હતું એ સોનું ઓછું છે અથવા તો એ સોનાની અંદર તમે જે દાગીના બનાવ્યા હતા કોઈ દાગીનો 10 તોલાનો હોય આઠ તોલાનો હોય તો એમાં સોનું ઓછું હોવાની વાત તમને ક્યારે ખબર પડી એમાં એવું હતું કેવચ્ચે હું એક વખત આપણે વિશ્વાસથી એમના ત્યાં ખરીદી કરતા હતા એટલે સાડા તોલાનો એક સેટ જે તૂટી ગયો હતો એ અમે કીધું તો પછી આને ભાગી નાખો પણ આપણને ખ્યાલ હતો તો કે એનું 82 કે 83 g એ સેટમાં સોનું હતું આપણે લાખો રૂપિયાની વસ્તુ લે તો આપણને ખ્યાલ તો હોય એમાં શું હોય કેટલું હોય બરાબર તો પછી એ સેટ આપણે આના ત્યાં ભગાયો અને ભાગ્યો અને નીકળ્યું કે ભઈ સાત તોલા જ સોનું છે તો અમે એમને એવું પૂછ્યું કે ભઈ અગર સાત તોલા સોનું છે પણ અમને ખબર ત્યાં સુધી અમારા આઠ આઠ તોલા સોનું હતું તો એને એવો જવાબ આપ્યો કે ભઈ વાંધો ની કે તમે એવુંહોય તો ચિઠ્ઠી મારી લેતા આવજો આઠ તોલા હશે તો હું તમને આઠ તોલાના પૈસા આપી દઈશ પણ મારો સવાલ એને એ હતો કે ભાઈઆઠ મે આઠ તોલાનો સેટ લીધો છે તો એમાંથી સાત તોલા સોનું નીકળે કેમનું એટલા માટે પછી મે મારા ઘરે જઈને બીજા બધા બિલો નીકાળ્યાના અને બીજા બધા જે સેટ ને કડાની તે બધું છે એ મમ્મીને કીધું કે કાઢો તમે અને પછી અમે અહી લઈને આયા એટલે કે આમ નહી ને તેમ નહી પાછો ઓફરો બી આપે છે
કે હું તમને હોય તો બે ત્રણ તોલા સોનું વધારે આપી દઉ ઘડાઈ ના લઉ આમ કરવું તેમ કરવું તમારે કરવું હોય તો સમાધાન કરવું હોય તો આ રીતે તો લોકોનેલલચાઈને ઓફરો આપે છે આ માણસ બરાબર અત્યાર સુધી મારા લાખો રૂપિયાને મફત ના વાપર્યા એનું શું જે સોનું જ નતું એની એને ઘડાઈ લીધું એનું શું બરાબર અને આ તો એક જણ નહી આ ખાલી મારા જોડે 70 લાખનું સોનું આનું છે તો વિચાર કરો તમે અમદાવાદમાં કેટલા લોકો જોડે કેટલા કરોડોની આને ચીટિંગ કરી છે કરોડોનું ફ્રોડ કર્યું છે આ માણસે કરોડોનું ફ્રોડ કર્યું છે અને પછી જવાબ કેવો આપે છે આ બીજો વિજય માલિયા છે અભિષેક માલિયા કહેવાય આને આ બીજો વિજય માલિયા છે જવાબ આપતા તો આવડતો નથી અમદાવાદના પ્રખ્યાત જવેરી અભિષેક ઝવેરી ઉપર લાગેલા ગંભીર આરોપ એ આરોપ ન્યુઝરૂમની કેમેરાસમક્ષ અમદાવાદના એક યુવકે લગાવ્યા એ આરોપ સાચા છે કે ખોટા એ આરોપમાં કેટલું તથ્ય છે એ જાણવા માટે ન્યુઝરૂમની ટીમ અભિષેક ઝવેરીને ત્યાં પહોંચી અને ત્યાં પહોંચતા જ અભિષેક ઝવેરીએ ન્યુઝરૂમના કેમેરા સમક્ષ શું કઈ કહ્યું પહેલા એ સાંભળો અને એની સાથે સાથે એ પણ તમે જુઓ કે અભિષેક ઝવેરીએ કયા પ્રકારનું વર્તન એ તેમના ગ્રાહકો સાથે તેઓ કરી રહ્યા છે.
હું આખી આ ઘટનાનું વિડીયો રેકોર્ડિંગ કર આપ અમારા માણસ તમે છે ને સાંભળો એક મિનિટ તમે મારી પરમિશન વગર આ મારી પ્રાઇવેટ પ્રમાઈસ છે સાહેબ તો એક કામ કરીએ આપણે બહાર જઈને ચર્ચા કરીએએટલે એ જ તમને કહું છું તો મારે આનું ડિસ્કસ અહિયાં નથી કરવું તો આપણે બહાર કરીએ ને હા પણ તમે મારી પ્રિમાઈસમાંથી રિસ્પેક્ટફુલી મારી પરમિશન વગર તમે અંદર નહી આવી શકો તો હું અત્યારે બહાર જઉં છું જી સર આપ આપણે આખી આ ચર્ચા બહાર જઈને કરીએ મારે આ ચર્ચા કાઈ કરવી જ નથી કેમ તમે સમજો તમે કોઈ કસ્ટમર સાથે કોઈ કસ્ટમર સાથે આ પ્રકારની ઘટના બને સાહેબ મારું નામ પ્રદીપ છે પ્રદીપભાઈ સાહેબ આ જે પણ ઘટના છે એ મારે આ ડિસ્કસ અમને નથી અમારે અમારી પાસે ટાઈમ નથી બરાબર એ રોજ રોજ અમે દર વખતે આઈએ એટલે એમ કે છે કે આજે નથી કરવી આજે નથી કરવીઅમારે ટાઈમ નથી અમારી બરાબર અમારી જોડે ટાઈમ નથી 10દ ધક્કા ખવડાવે છે આ માણ અમારી પાસે ટાઈમ નથી ફોન કરીને કે
આજે નહી કાલે આજે ની કાલે એટલે અમે એની માટે અમે નવરા નથી મિનટ મિટ બરાબર અમે નવરા નથી હજી બે મહિનાથી આવું હા હજી બે મહિનાથી એ કરે છે ચીટિંગ કરી છે બહુ મોટી ચીટિંગ સોડ કર્યું છે મારી હ આઈ રહી આમાં હું તમને વસ્તુ બતાવું જે વસ્તુમાં નેટ વેટ 14 તોલા લખ્યું હોય ને સોનાનું 12 તોલા પણ નથી નીકળતું આ ભઈના ત્યાં એક એક બે બે તોલાની ચીટિંગ કરે છે ટાયરેસરના મારા પાસે બિલ છે ચીટિંગ કરે છે એવું છે ચીટિંગ કરે છે એક મિનિટપણ પ્લીઝ મારું હું કહું છું તું બે મિનિટ બંધ કરાય બે મિનટ ના ના નાના એટલે તમે મારી પરમિશન વગર અંદર નહી આવી શકો અને રેકોર્ડિંગ નહી કરફુલી આ રિસ્પેક્ટ મહિનાથી દોડા હું ખાલી રિસ્પેક્ટફુલી તમને પૂછું છું આખી આ ઘટના મામલે તમારે કોઈ સ્ટેટમેન્ટ નથી આપવું ના કોઈ નથી સ્ટેટમેન્ટ કેમ નથી સ્ટેટમેન્ટ આપું એટલા બરાબર છે તમને જે સ્ટેટમેન્ટ તમે જે સ્ટેટમેન્ટ આપવું હશે તો હું એને અગર તમારે કાઈક પૂછશો તો હું એને પછી મને પેપરથી પૂછજો હું પેપરથી જવાબ આપું બરાબર મારી રિક્વેસ્ટ છે આપ રિસ્પેક્ટફુલી હું આપને રિક્વેસ્ટ કરુંછું કે એક સેકન્ડ સાહેબ હું આપને રિસ્પેક્ટફુલી રિક્વેસ્ટ કરું છું
કે આપ મારી પરમિશન વગર મારી પ્રિમાઈસીસમાં આવી નહી શકે આપ સમજ્યા સર તો મારે એક રિક્વેસ્ટ આપને એ કરવી છે કે આ જે ઘટના બની આ ઘટના બાદ તમારે જે પણ મને પૂછવું હોય એ પેપરથી પૂછો હું પેપરથી જવાબ આપીશ ઓકે સાહેબ રૂપિયા લીધા તેમ છતાય પેપરથી સવાલ પેપરમાં ચીટિંગ કરતા આવડે છે આ માણસને પેપર પર જ ચીટિંગ કરતા આવડે છે આ માણસ જે છે ને અભિષેક ઝવેરી ચીટર એને પેપર પર જ ચીટિંગ કરતા આવડે છે એને પેપર પર જ ચીટિંગ કરતા આવડે છે પેપર પર મારા સાથે બિલ પડ્યા છે નેનથી એટલે તમે પેપરથી બરાબર પેપર પર જ એ કરે છે એટલે પેપર જે આવશે એવી રીતના તો તમે વિડીયો ના જ ઉતારી શકો છેતરપિંડી કરી શકો વિ ના ઉતારી શકો તમે છેતરપિંડી કરી શકો છેતરપિંડી કરી શકો વિના ઉતારી શકાય તમે ના કરતા હોય ના કરતા હોય તો મારું મારી પાસે મારા બાર જઈને ચર્ચા કરી હોય તો મારું આયું મારી બેનો મા પણ આપણે માર્જિન કરતા નથી તમારે આ રીતે તમે આજે રેકોર્ડિંગની મેટરને છે
આપણે હું આપની સાથે જેમ રિસ્પેક્ટફુલી વાત કરું છું એમ જ આપ મારી સાથે રિસ્પેક્ટફુલી વાત કરો સાંભળો મારી વાત હું આપ સમજો આપ મારી પરમિશન વગર મારાએ આપણને કાયદો બતાવ્યો તો આ રહ્યા હું કસ્ટમર છું તમારા શોરૂમનો એટલે આયોજા વગર પરમિશન એક સેકન્ડ આ વગર પરમિશન ઝવેરીના બિલ આઈ રહ્યા વેરીના બિલ બરાબર આ એમની સિમેઝન છે તો એમની વગર પરમિશન હું આપી છે એમને અને અત્યારે હાલ હવે જ્યારે તકલીફ પડી ત્યારે એમ કે છે કે મારી પરમિશન વગર તમે મારી પ્રેમાઈસીસ એન્ટર ના કરી શકો આ લાખો રૂપિયાનું સોનું લઈને પછી એમ કે છે કે મારી પરમિશન વગર મિત્રો આટર છે અમદાવાદની અંદર સિંધુભવન રોડ ઉપર અભિષેક જવેરીનો શોરૂમ છે જેની અંદર અમે પણ ગયા હતા અમે જ્યારે અંદર ગયા ત્યારે અમે પહેલા જ કહ્યું કે આ વિડીયો રેકોર્ડ ઓન રહેશેતમારે તમારા તરફથી કોઈ વિ રેકોર્ડિંગ કરાવવું હોય તો તમે કરાવી શકો છો.
આખી આ ઘટનાનું લાઈવ ફૂટેજ ચાલતું હતું અને એ કહેવા લાગ્યા કે તમે મારી પ્રિમાઈસીસની અંદર પ્રવેશ કર્યા છો અને મને પરમિશન મારી પરમિશન વગર વિધાઉટ માય પરમિશન તમે અહીંયા શૂટ નહીં કરી શકો તમે કેમ અંદર આવ્યા આ પ્રકારની વાત કરતા હતા એમને એવું પણ કહ્યું કે તમારે જે કઈ પણ પુરાવા જે કઈ પણ વાતચીત કરવી હોય તમે લેખિતમાં કાગળ ઉપર આપજો હું તમને કાગળ ઉપર જવાબ આપીશ જ્યારે સોનું ખરીદવા આવ્યા સોનું ભંગાવ્યું આખી એ ઘટના બની ત્યારે કોઈ જ કાગળ ન હતું
ત્યારેમાત્ર ને માત્ર રૂપિયા હતા આ ભાઈ સાથે છેતરપિંડી થઈ છે એમના એવા આરોપ છે જો કે સામે પક્ષે એમને જે કઈ પણ વાતચીત આની પહેલા થઈ છે એમાં એવું પણ કહેવામાં આવ્યું છે જેમને વાત કરી કે એકાદ બે તોલા સોનું તમને વધારે આપી દઈશ તો હકીકત શું છે શું અમદાવાદના પોષ વિસ્તારની અંદર આવેલા સોનીઓ એ આ પ્રકારનું ફ્રોડ કરે છે જ્યારે તમે એની પાસેથી સોનું લો પોષ વિસ્તારની અંદર મોટા મોટા શોરૂમ ખોલીને બેઠા છે શું આ પ્રકારની છેતરપિંડી ચાલે છે જો તમે પણ અમદાવાદની અંદરથી આવી જગ્યા ઉપરથી સોનું લીધું હોય તો તમે તમારું સોનું એકવાર ચેકકરાવી લેજો એની અંદર કેટલું સોનું છે
અને કેટલા સોના સિવાયની બીજી ધાતુઓ એમાં મિક્સ કરી અને તમને આપી છે કેમ કે આજે સોનાનો ભાવએ લાખને પાર પહોંચી ચૂક્યો છે 10 તોલા સોનું મતલબ એ 10 લાખ રૂપિયાની કિંમત છે. તમારું શું માનવું છે તે ન્યુઝરૂમ ગુજરાતના ડિજીટલ સેક્શનના કમેન્ટ સેક્શનની અંદર જરૂર જણાવજો અને જો તમે પણ આ જ પ્રકારનો ભોગ બન્યા હોય અથવા તમારી સાથે આ પ્રકારની કોઈ ઘટના બની હોય તો અવશ્ય ન્યુઝરૂમનો સંપર્ક કરજો તમારી વાત પણ અમે અમારા પ્લેટફોર્મના માધ્યમથી મૂકીશું [સંગીત]