માં બનવું દરેક યુવતી માટે સૌભગ્યની વાત હોય છે મિત્રો અહીં આપણે આ પોસ્ટમાં કેટલાક એવા સ્ટારની વાત કરીશુ જેઓ પોતાના સગા બાળકો કરતા પણ સાવકા બાળકોને વધુ પ્રેમ કરે છે જેમાં પ્રથમ સલમાન ખાનના પિતા સલીમ ખાને બે લગ્ન કર્યા હતા પહેલી પત્ની સુશીલા ચરક જેમના પુત્ર સલમાન અરબાઝ અને સોહેલ છે.
જેના બાદ સલીમ ખાને હેલેન સાથે લગ્ન કર્યા જેઓ પુત્રોને સગી માં જેટલો પ્રેમ કરે છે ધર્મેન્દ્રની બીજી પત્ની હેમા માલિની છે પરંતુ સની દેઓલ અને બોબી દેઓલે હેમાને માં માનવાની ચોખ્ખી ના પાડી દીધી હતી પરંતુ આજે એમની વચ્ચે સારી બોન્ડીગ છે જયારે કરીના કપૂર પણ સૈફની પહેલી પત્ની અમૃતા સીંગથી.
જન્મેલ સારા અને ઇબ્રાહિમને સગી માંની જેમ પ્રેમ કરે છે કિરણ રાવ અને આમિર ખાન હાલમાં અલગ થયા પરંતુ અમીરની પહેલી પત્નીના બાળકો કિરણ રાવે ક્યારેય ભેદભાવ નથી કર્યો માન્યતા દત્તે પણ પોતાની સાવકી પુત્રી ત્રિશાલા દત્તને સગી પુત્રી જેટલો જ પ્રેમ આપ્યો છે બંને વચ્ચે સારી બોન્ડિંગ છે.
ફરહાન અખ્તરના પિતા જાવેદ અખ્તરે પણ બે લગ્ન કર્યા હતા બીજી પત્ની શબાના ફરહાન અને ઝોયાને સગી માં જેટલો પ્રેમ કરે છે શાહિદ કપૂરની સાવકી માં સુપ્રિયા પાઠક છે પરંતુ એ વાતનો અહેસાસ શાહિદ કપૂરને ક્યારેય નથી થયો મિત્રો આ મામલે તમે શું કહેશો અને પોસ્ટ પસંદ આવી હોય તો શેર કરવા વિનંતી.