Cli
ગુજરાતનું ગૌરવ ગીતાબેન રબારી, અમેરિકામાં લાગ્યા ગીતાબેન રબારીના ઠેરઠેર પોસ્ટર, જાણો કેમ...

ગુજરાતનું ગૌરવ ગીતાબેન રબારી, અમેરિકામાં લાગ્યા ગીતાબેન રબારીના ઠેરઠેર પોસ્ટર, જાણો કેમ…

Breaking

આજે દેશવિદેશમાં ઘણી એક્ટ્રેસ સિગંર પોતાની કલા અને અવાજ ને સાબીત કરવા વેસ્ટર્ન પહેરવેશ માં અંગ ઉપાંગો નું પ્રદશન કરે છે જેનાથી દર્શકો આકર્ષાય પરંતુ ગુજરાતી સાહિત્યમાં કલા ક્ષેત્રે સુમધુર કંઠે ગીતો ગાનાર એવી કચ્છી કોયલ સિગંર ગીતાબેન રબારી પોતાના પરંપરાગત કચ્છી પોશાકમાં સોનાના આભૂષણો પહેરી.

સંસ્કૃતિ સંસ્કાર ની ધરોહર જાળવીને પણ આજે કચ્છ થી ગુજરાત અને ગુજરાતથી દેશ વિદેશમાં પણ પોતાના કંઠનો જાદુ ચલાવી લોકચાહના મેળવી રહી છે ગુજરાતી લોકગીતો ભજનો સંતવાણી ગરબા ગાતી ગીતા રબારી આજે પણ પોતાના શબ્દો માં વાહીયાત કે વગ્લર નો વાસ થવા દેતી નથી તે સંસ્કૃતિ ને જાળવી ને.

પણ આજે ખ્યાતનામ બની છે ગુજરાતી ધરતી પર એના લાખો ચાહકોછે જે ગીતા રબારી નો આવાજ સાભંડવા માટે મોટી સંખ્યામાં એકત્ર થાયછે આ વચ્ચે ગીતાબેન રબારી નો ગરબાનો પ્રોગ્રામ અમેરીકા યુએસએ માં ગોઠવવામાં આવ્યો છે અમેરીકા વસતા ગુજરાતીઓ સહીત અમેરીકન લોકો ગીતાબેન ના ગરબા સાભંડવા બેતાબ થયા છે.

યુએસે લોઈસવિલેજ કનેટ્રકી સ્થિત ઘણા ટોલનાકા અને ઘણી જાહેર જગ્યાએ ગીતાબેન ના મોટા મોટા હોડીગં લગાડવામાં આવ્યા છે વિવિધ રેસ્ટોરન્ટ સહીત પાર્કમાં પણ એમના પોસ્ટર લગાડવામાં આવ્યાછે જે જોતા દરેક ગુજરાતીઓ ની છાતી ગજ ગજ ફુલી જાય છે સંસ્કૃતિ અને સંસ્કાર નેં સન્માન ગુજરાત ની.

દિકરી ને સન્માન આપવામાં આવ્યું છે લોકોનું એક સ્વપ્ન હોય છેકે અમેરીકા માં પોતે ફરવા જાય પણ અમેરીકામાં પોતાના નામ ના પોસ્ટર લાગે એ પોતાના માટે ગૌરવની વાત હોય છે આજે ગીતા બેન અમેરીકાના પ્રવાસ માં છે ગીતાબેન રબારી એ પોતાના ફેસબુક પેજ પરથી વિડીઓ પોસ્ટ કર્યો છે.

જેમાં યુએસએ ના ટોલનાકા પર એમના હોડીગં દેખાડ્યા છે સાથે બેકગ્રાઉન્ડ માં મારી માતા ના પગલાં જ્યાં જ્યાં થાય ત્યાં ત્યાં સઉ નું સારું થાય નું એમનું સોગં વાગી રહ્યુંછે જે ખરેખર દરેક ગુજરાતી ને ગૌરવ અપાવે છે વાચંક મિત્રો આપનો ગીતાબેન વિશે શું અભિપ્રાય છે ગીતા બેન ને પસંદ કરતા હોવો તો પોસ્ટ શેર કરવા વિનંતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *