તારીખ 23 માર્ચ 2022 જગ્યા પાલીગંજ પટના આ એજ દિવસ હતો એકે લગ્ન કરેલ યુવતીએ પોતાના પ્રેમી સાથે રહેવાનો ફેંશલો કર્યો અને ઠીક તેના 2 દિવસ બાદ તેનો મૃતદેહ ઝાડીઓથી મળી આવ્યો ફોટોમાં જોવા મળી રહેલ યુવતી એજ છે તેનું નામ ઉત્તમ છે અને તેને જેણે ભયાનક મોત આપ્યું છે તેનો પ્રેમી અમિત છે.
આરોપી અમિત સબંધમાં યુવતીનો ભાઈ પણ થાય છે બંનેની પ્રેમ કહાની ખતરનાક મોડ પર ત્યારે પહોંચી જયારે બંનેની વાત એમના ઘરવાળા સામે આવી ગઈ હકીકતમાં આ કહાનીની શરૃઆત આજથી 7 મહિના પહેલા થાય છે જહાંનાબાદની રહેના ઉત્તમ કુમારીને ગામના જ એક યુવક સાથે પ્રેમ થઈ ગયો હતો.
પરંતુ ઘર વાળાને ખબર પડતા ઘરવાળાએ ઉતમને તેની ફોઈ જોડે રહેવા મોકલી દીધી પરંતુ અહીંથી ફરીથી ફોઈના છોકરા અમિત સાથે ઉત્તમની આંખ મળી ગઈ બંનેના સંબંધની ખબર ઘરવાળાને પડતા ઉત્તમના લગ્ન ક્યાંક બીજે કરાવી દીધા પરંતુ પોતાના મામાની છોકરી બહેનના પ્રેમમાં પાગલ ઉત્તમની સાસરીમાં પહોંચ્યો.
ઉતમને ત્યાંથી લઈને ભાગી ગયો પરિવારની વિરુદ્ધ બંને સાથે રહેવા લાગ્યા પરંતુ 2 દિવસ સાથે રહ્યા બાદ ઉતમને પેટમાં દુઃખવા લાગ્યું તેના બાદ અમિતને જાણવા મળ્યું કે ઉત્તમ ગર્ભવતી છે એટલે અમિતને ન ગમ્યું એટલે તેણે ઉતમને હોસ્પિટલ લઈ જવાના બહાને વાડીઓમાં જઈને મો!તને ઘાટ ઉતારી દીધી અત્યારે અમિત પોલીસના ઝબ્બે લાગી ગયો છે.