Cli

પોતાની એક્સના લગ્ન માટે સલમાને આપી મોટી કુરબાની ત્યારે કેટરિનાના થશે આરામથી લગ્ન…

Bollywood/Entertainment

હમણાં છેલ્લા કેટલાક સમયથી વિકી કૌશલ અને કેટરીના કૈફના લગ્ન થવાની તૈયારીઓના સમાચાર અત્યારે સોસીયલ મીડિયામાં ચર્ચાઓ વિષય બન્યો છે એવામાં સલમાને કેટરિનાના લગ્ન માટે એક એવો નિર્ણય કર્યો છે જે સલમાને બીજા કોઈ માટે નહીં લીધો હોય તો એવો જાણીએ.

કેટરિનાના લગ્ન આરામથી થઈ જાય કેટરીનાને તકલીફ ના પડે અને ટેંશન વગર કેટરીના પોતાની જિંદગીં શરૂ કરે તેના માટે સલમાને કેટરીના માટે મોટો નિર્ણય કર્યો છે જયારે સલમાન અને કેટરીના આવનારા સમય માટે ટાઇગર થ્રિમાં એક સાથે નજરે આવવાનાછે આ ફિલ્મની શૂટિંગ ડિસેમ્બરમાં થવાની હતી.

હવે ખબરો આવી રહી છેકે કેટરિના રાજસ્થાનમાં જઈને વિકી કૌશલ સાથે ડિસેમ્બરમાંજ લગ્ન કરી રહી છે એવામાં ટાઇગર થ્રિનું શૂટિંગ ડિસેમ્બર મહિનામાં નહીં થઈ શકે એવામાં સલમાને આદિત્ય ચોપડાને વાત કરી કે હવે ડિસેમ્બરમાં આ શૂટિંગ નહીં થઈ શકે જે હવે જાન્યુઆરીમાં કરીશુ.

આ વાતને લઈને સલમાને જણાવ્યું હતું કે એક તો કેટરિનાના લગ્ન અને બીજું એમની આવનારી ફિલ્મ અંતિમ માટે તેઓ થોડા વ્યસ્ત છે આ ફિલ્મનું પ્રમોશન પણ કરી રહ્યા છે એવામાં ડિસેમ્બરમાં સલમાનનો જન્મ દિવસ પણ આવી રહ્યો છે જયારે સલમાનનો જન્મદિવસ આવે ત્યારે તેઓ મહિનો એમના કુટુંબ સાથે વિતાવે છે.

હવે ડિસેમ્બરમાં સલમાન કામમાં વ્યસ્ત અને કટરિના પણ લગ્નમાં વ્યસ્ત ત્યારે સલમાનને એ ઠીક લાગ્યું કે ડિસેમ્બર મહિનામાં શૂટિંગ રોકીને જાન્યુઆરીમાં શરૂ કરવામાં આવે અને ડિસેમ્બર મહિનામાં કેટરિનાના લગ્ન પણ આરામથી થઈ શકે આ કારણો સર સલમાને એક મોટો નિર્ણય લીધો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *