દિલ્હીના જહાંગીરપુરા માંથી એક ધ્રુજાવી દે તેવી ઘટના સામે આવી છે અહીં એક સગીર યુવકે પોતાના પિતાને માર માર્યાનો બદલો એટલો ઘાતક રીતે લીધો કે ત્યાંના લોકો ભયભીત થઈ ગયા છે સગીર યુવકે પોતાના પિતાને માર મારનાર વ્યક્તિની આંખમાં ગો!ળી મારી દીધીછે આ મામલે ઘાયલ વ્યક્તિનું નામ જાવેદ છે.
એમની સારવાર માટે નજીકની બાબુ જગજીવન રામમાં હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યો છે ત્યાં તેની હાલત ગંભીર બતાવાઈ રહી છે અહીં આ પુરી ઘટના સામેના સીસીટીવી ફૂટમાં કેદ થઈ ગઈ છે જેના આઘારે પોલીસે મુખ્ય આરોપી સહિત 4 યુવકોની ધરપકડ કરી છે ચારે આરોપી સગીર બતાવાઈ રહ્યાછે આ ઘટના 5 વાગ્યના અરસામાં બની હતી.
જહાંગીપુર H 3 બ્લોકના પાર્કમાં જાવેદ બેઠો હતો ત્યારે સગીરોએ ગો!ળી ચલાવી હતી તે ગો!ળી જાવેદની આખમાં લાગી હતી અને ત્યાર બાદ યુવકો ત્યાંથી ભાગી છૂટ્યા હતા સીસીટીવ ફૂટેજના આધારે ચારે સગીર યુવકોની ધરપકડ કરી છે જાવેદના પરિવારનો આરોપ છેકે જહાંગીપુર માં રહેત બાબુ મોનુ અને અન્ય કેટલાક લોકોથી જાવેદને લડાઈ થઈ હતી.
તેમાં પેહલા પણ એમણે મારવાં કોશિશ કરી હતી પરિવારનો આરોપ છેકે મોનુ અને બાબુ જહાંગીપુરીમાં સટ્ટો ચલાવાનું કામ કરે છે એમણે સગીર યુવકો જોડે આ કામ કરાવ્યું છે સગીર યુવકોનું કહેવું છેકે જાવેદે 7 મહિના પહેલા એમના પિતાને માર માર્યો હતો તેનો બદલો લીધો છે અત્યારે આ મામલે પોલીસ તપાસ કરી રહી છે.