ગંગુબાઈ કાઠીયાવડી સુપર હિટ છે તેનો ઢોલ કેટલો પણ વગાડાય પરંતુ સચ્ચાઈ એછે કે ફિલ્મની હવા નીકળી ગઈ છે રિલીઝ થયાના ત્રણ દિવસ માંજ ફિલ્મ બોક્સઓફિસમાં ઠંડી પડી ગઈ છે આશા કરવામાં આવી રહી હતી કે ફિલ્મ રજાઓમાં સારું કલેક્શન કર્યા બાદ સોમવારે પોતાની કમાણીમાં વધુ નહીં ઓછી થાય.
અમર ઉજાલાંની રિપોર્ટ મુજબ ફિલ્મે સોમવારે માત્ર સવા સાત કરોડની કમાણી કરી આ કમાણી રવિવાર કરતા અધડી કમાણી પણ નથી ફિલ્મે રવિવારે લગભગ 16 કરોડ કમાયા હતા અને રિલીઝના દિવસે સાડા દસ કરોડ કમાણી કરી હતી અને શનિવારે 13 કરોડ 32 લાખનું કલેક્શન કર્યું હતું આ ફિલ્મ.
170 કરોડમાં બનીને તૈયાર થઈ છે પહેલા અઠવાડીમાં ઓછામાં ઓછા 70 કરોડ કમાણી કરવી જોઈતી હતી પરંતુ ફિલ્મ અત્યાર સુધી 50 કરોડનો આંકડો જ પહોંચી છે ગંગુબાઈ ફિલ્મની હાલત રણવીર સિંહની 83 ફિલ્મ જેવી થઈ રહી છે ગંગુબાઈ ફિલ્મ સારી છે આલિયાનું કામ સારું છે અન્ય એક્ટરનું કામ સારું છે પરંતુ તેમ છતાં લોકો.
ફિલ્મ જોવા ઓછા આવો રહ્યા છે ખાસ કરીને નાના શહેરોમાં આ ફિલ્મની ઉત્સુકતા જોવા નથી મળી રહી ફિલ્મની જો આજ હાલત રહી તો પોતાનું રોકાણ કાઠવુ પણ મુશ્કેલ છે જણાવી દઈએ ભણશાલીની આ પહેલી ફિલ્મ એવી છે જેણે પહેલા દિવસે સૌથી ઓછી કમાણી કરી હોય અહીં બોલીવુડની આવી હાલત જોઈને ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝને મોટો ઝ!ટકો લાગ્યો છે.