ગણપતિ ઉત્સવના અવસર પર બૉલીવુડ સ્ટાર અને ટીવી સ્ટાર પોતાના ઘરે ગપણતી બાપાની સ્થાપના કરી તેવામાં બૉલીવુડ દબંગ સલમાન ખાને પણ બહેન અર્પિતા ખાન શર્માના ઘરે ગણપતિ બાપાની મૂર્તિ લાવવામાં આવી અહીં સલમાન ખાન નો પૂરો પરિવાર હાજર હતો અને વાજતે ગાજતે બાપને લાવવામાં આવ્યા.
આ મોકા પર સલમાન ખાન એમના ભાઈ અરબાઝ ખાન અને સોહેલ ખાન પણ હાજર રહ્યા હતા તેના સાથે કેટરીના કૈફ અને પતિ વિકી કૌશલ પણ બાપાના દર્શન કરવા પહોંચી હતી ગણપતિ બાપાની સ્થાપના કર્યા બાદ સલમાન ખાને આરતીમાં પણ હાજરી આપી હતી હકીકતમાં સલમાન ખાને.
પોતાના ઓફિસીયલી ઈન્સ્ટાગ્રામ અકાઉંટ પર એક વીડિયો શેર કર્યો છે જેમાં તે અર્પિતા આયુષ શર્મા અને રિતેશ દેશમુખ સાથે આરતી કરતા જોવા મળ્યા હતા એમનો વિડિઓ સામે આવતા લોકો ગપણતી બાપા મોરૈયા કોમેંટ કરતા જોવા મળ્યા સાથે સલમાન ખાને શેર કરેલ વિડિઓને અત્યાર સુધી લાખોમાં વ્યુ મળ્યા હતા.
શેર કરેલ વિડીઓમાં સલમાન ખાન વ્હાઇટ શર્ટ અને બ્લુ ડેનિમ્સમાં કેઝ્યુઅલ લુકમાં ગણપતી બાપાની પૂજા માટે અપિતા ખાનના ઘરે પહોંચ્યો આ પૂજા કરતા સમયનો નો વીડિયો પોતાના ઇન્સ્ટાગ્રામમાં શેર કરતા દબંગ સ્ટારે લખ્યું ગણપતિ બાપ્પા મોરિયા આ વીડિયોમાં સલમાન પોતાના ઘરે ગણપતિની પૂજા કરતા જોઈ શકાય છે.