દુનિયાભરમાં ગઈ કાલે વેલેન્ટાઇનડે મનાવવામાં આવ્યો અને બધા કપલે પોતાના બધા પાર્ટનર સાથે વેલેન્ટાઈન ઉજવ્યો આ મામલે બૉલીવુડ સેલિબ્રિટી પણ પાછા નથી રહ્યા જણાવી દઈએ સેલિબ્રિટીઓ દ્વારા કપલની સાથેની તસ્વીર શેર કરવામાં આવી રહી છે સાથે કપલ વેલેન્ટાન ડેને ધામધૂમથી મનાવી રહ્યા છે.
કરીના કપૂર ખાન નેહા કક્કર અર્પિતા ખાન શર્મા અને સોનમ કપૂર મલાઈકા અરોડા સહિત બૉલીવુડના અનેક કપલ આ ખાસ દિવસ વેલેન્ટાઇન ડે સેલિબ્રેટ કરી રહ્યાં છે અને આ કપલની તસવીરો પણ ફેન્સ સામે શેર કરતા જોવા મળી રહ્યા છે જણાવી દઈએ અહીં સલમાન ખાનની બહેન અર્પિતાએ તેના પતિ અભિનેતા.
આયુષ શર્મા સાથે કેટલીક રોમેન્ટિક તસવીર ઈન્સ્ટાગ્રામ પર શેર કરતા જોવા મળ્યા હતા જણાવી દઈએ અહીં સોનમ કપૂરે આનંદ સાથે પોતાનો સુંદર તસ્વીર શેર કરી હતી અને કેપશનમાં લખ્યું વેલેન્ટાઇન ડેનું પ્રેમ કરતાં વધુ મહત્ત્વનું કંઈ નથી જયારે મલાઈકા રોડ અને અર્જુન કપૂર એકબીનાએ કિસ કરતા તસ્વીર શેર કરતા જોવા મળી હતી.