બૉલીવુડ ફિલ્મને અલગ અલગ કારણોસર દર્શકો પસંદ કરતા હોય છે કોઈને ફિલ્મની એક્શન સીન પસંદ આવે છે કોઈને ફિલ્મમાં રોમાન્સ જયારે કોઈને ફિલ્મના પાત્રોના નામના લીધે પણ પસંદ કરતા હોય છે મિત્રો તો આજે અમારી આ પોસ્ટમાં ફિલ્મના પાત્રોના કેટલાક એવા નામ હતા જેને સાંભળીને દર્શકો હસી પડતા હતા.
ફિલ્મ અંદાજ અપના અપનામાં શક્તિ કપૂરે ગોગોનું પાત્ર નિભાવ્યું હતું જે નામથી દર્શકોએ ખુબ મજા લીધી હતી ફિલ્મમા ગોગોના પાત્ર વગર ફિલ્મ અધૂરી કહી શકાય જયારે ફિલ્મ ગોલમાલમાં વસૂલીભાઈનું નામ આવે આવે એટલે લોકોની હસી નીકળી જાય ગોલમાલમાં મનોજ તિવારીએ વસૂલીભાઈનું જબરજસ્ત પાત્ર નિભાવ્યું હતું.
ફિલ્મ ઓમકારમાં સૈફ અલીખાને લંગડા ત્યાગીનું પાત્ર પણ ખુબ પસંદ આવ્યું હતું મુન્નાભાઈ ફિલ્મમાં સર્કિટનું પાત્ર નિભાવનાર અર્ષદ વાર્સીને કોણ પસંદ ન કરે એમના એ પાત્રને લોકોએ ખુબ પસંદ કર્યું હતું મિત્રો વિચારો તમારા કોઈ મિત્રનું નામ ઝંડુ લાલ હોય તો કેવું હાસ્યને પાત્ર બને પરંતુ એજ નામનું પાત્ર ફિલ્મ રેડીયો માં પરેશ રાવલે નિભાવ્યું હતું.
અભિનેતા જોની લીવરે દર્શકોને જોરદાર મનોરંજન આપ્યું છે પરંતુ એમનું છોટા છત્રી પાત્ર ખુબજ પસંદ કરવામાં આવ્યું હતું જે એમણે અવારા પાગલ દીવાનામાં નિભાવ્યું હતું ફિલ્મ દીવાના મસ્તાનમાં પપ્પુ પેજરનું નામ પણ ખુબ પસંદ કરવામાં આવ્યું હતું જયારે વરુણ શર્માએ ફિલ્મ ફુકરેમાં ચુચા નામ ખુબ પસંદ કર્યું હતું.