Cli

બસ કંડક્ટરથી લઈને સાઉથના સૌથી મોટા સુપર સ્ટાર રજની કાંતની પ્રેરણાદાયક કહાની ! તમને રડાવી દેશે…

Bollywood/Entertainment Story

સાઉથના સુપર સ્ટાર રજનીકાંત જેઓ સાઉથ સહિત બોલીવુડમાં પણ અનેક હિટ ફિલ્મો આપી ચુક્યા છે મિત્રો રજની કાંતની વાત કરીએ એક સમયે કંટકર હતા અને અત્યારે સાઉથના સૌથી મોટા સુપર સ્ટાર છે જેમને ચાહવા વાળા લાખોની સંખ્યામાં છે આજે વાત કરીશુ રજીકાન્તના જીવન સંઘર્ષ વિશે.

12 ડિસેમ્બર 1950માં બેગ્લોરનાં એક મરાઠી પરિવારમાં રજની કાંતનો જન્મ થયો તેમનું સાચું નામ શિવાજી રાવ ગાયકવાડ છે તેમણે સ્કૂલનું ભણતર પૂરું થયા બાદ કુલી અને બસ કંટકટર સુધીનું કામ કર્યું બસ કંટકટરી કરતા તે સમયે કર્ણાટક પરિવહન બસની વર્ષગાંઠ ઉજવતા સમયે બધા ડેપોને એક નાટક કરવાનું રહેતું.

જે ડેપોમાં રણજીકાન્ત બસ કંડક્ટર હતા ત્યાં રજનીકાંતે દુર્યોધન નાટક કરવાનું વિચાર્યું એ સમયે સજનીકાંત સાઉથના સે સમયના સુપર સ્ટાર એનટીઆરની નકલમાં જબરજસ્ત અભિનય કર્યો તે સમય દરમિયાન તેમના સાથી ડ્રાયવરે અભિનયના વખાણ કર્યા અને કહ્યું આ બસ ડેપો તારા માટે બરાબર નથી તમે મદ્રાસ ઇન્સ્ટિટ્યૂટમાં જતા રહો મોટો એક્ટર બનીશ.

સાથી ડ્રાયવરે રજનીકાંતને સારું માર્ગદર્શ આપ્યું રજનીકાંતે 1973માં મદ્રાસ ફિલ્મ ઇન્સ્ટિટ્યૂટમાં દાખલો લઈ લીધો ત્યાં એમની મુલાકાત ડાયરેક્ટર કે બાલચન્દ્રથી થઈ એમણે પોતાની ફિલ્મ અપૂર્વા રંગાગલમાં રજનીકાંતને લઈ લીધા ફિલ્મમાં રજનીકાંતનો નાનો રોલ હતો જેમાં કમલ હસન મેન અભિનેતા હતા.

અહીં રજનીકાંતે તે ફિલ્મ કર્યા બાદ અનેક હિટ ફિલ્મો આપતા ગયા રજનીકાંતની સિ!ગારેટને હવામાં ઉછાળીને મોઢામાં લેવાની સ્ટાઇલ બહુ ફેમસ છે અત્યારે રજનીકાંતને સાઉથમાં ભગવાન તરીકે માનવામાં આવે છે સાઉથમાં રજનીની સ્ટાઇલના ફેન લાખોમાં છે રજનીકાંતની સ્ટાઇલ બધાથી અલગ જોવા મળે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *