સૌથી વધુ કમાણી કરનાર સાઉથની ફિલ્મ કેજીએફ 2 બોક્સઓફિસઆ હજુ પણ ચાલુ છે ફિલ્મને રિલીઝ થયે 6 અઠવાડિયા પુરા થઈ ગયા છે ફિલ્મે એંક પછી એક ફિલ્મોને પછાડી છે પરંતુ જણાવી દઈએ યશની ફિલ્મ કેજીએફ જેટલી હિટ ગઈ છે એટલી જ સામે મોટી મોટી ફિલ્મોને ફ્લોપ પણ કરાવી છે જેમાંથી પહેલી ફિલ્મ.
રામચરણની આચાર્ય છે આચાર્ય ફિલ્મમાં ચિરંજીવી અને રામચરણ જોવા મળ્યા હતા ફિલ્મને 140 કરોડમાં બનવામાં આવી હતી જયારે ફિલ્મે બોક્સ ઓફિસમાં 75 કરોડની જ કમાણી કરી હતી જયારે બીજા નંબરમાં સાઉથના સ્ટાર થલપતિ વિજયની ફિલ્મ બિસ્ટ છે અહીં આ ફિલનને કેજીએફ 2ના.
એક દિવસ પહેલા રિલીઝ કરવામાં આવી હતી કેજીએફ સામે બિસ્ટ ફિલ્મે જોઈએ તેવી કમાણી કરી ન હતી જયારે ત્રીજી ફિલ્મ ખિલાડી જેમાં રવિ તેજા લીડ એક્ટરમાં જોવા મળ્યા હતા આ ફિલ્મ કેજીએફ પહેલા રિલીઝ થઈ હતી પરંતુ કેજીએફના આવવાથી આ ફિલ્મ તેના બજેટની અડધી કમાણી પણ કરી શકી ન હતી.
એવું નથી કે કેજીએફ 2એ સાઉથ ફિલ્મોને જ ફ્લોપ કરાવી આ લિસ્ટમાં બોલીવુડની પણ કેટલીયે ફિલ્મો છે જેમાં હિરોપંતી 2 રનવે 34 અને જયેશભાઈ જોરદાર શિવાય અન્ય કેટલીયે બોલીવુડની ફિલ્મો સામેલ છે જયારે વાત કરીએ કેજીએફ 2 ફિલ્મની કમાણી તો 1200 કરોડથી વધુની કમાણી કરી લીધી છે મિત્રો આ મામલે તમે સુ કહેશો.