સીધુ મોસેવાલા ને લઈને એક વધુ ખબર સામે આવી રહી છે જેને સાંભળીને દરેક સિંધુન આ દુઃખથી ભાવુક છે પરંતુ સાથે તેની જનેતાને કરી રહ્યા છે સિધુને સલામ છેકે જેણે પોતાનો જીવ આપી દીધો પરંતુ એમના મિત્રોનો જીવ બચાવી લીધો હકીકતમાં મીડિયા રિપોર્ટ મુજબ સીધુ મોસેવાલા ની બાજુમાં એટલે કે આગળની.
શીટ પર જે બેઠો હતો તેણે જણાવ્યું કે કંઈ રીતે આરોપીએ સિંધુને નિશાન બનાવીને ગોળીઓ ચલાવવાનું શરૂ કરી દીધું હતું સિંધુના મિત્રે જણાવ્યું કે સીધું પર જયારે તાબડતોડ ગોળીઓ ચલાવામાં આવી ત્યારે સીધું મારા પર આડા પડી ગયા હતા અને પછી એમના શરીરે મારા માટે કવચનું કામ કર્યું અને એવું ન થયું હોટ તો.
આજે હું જીવીન ન હોત મારો જીવ સીધુએ જ બચાવ્યો છે સિંધુના મિત્રે જણાવ્યું કે સિંધુને ઘણી ગોળીઓ વાગ્યા પછી તેઓ બેહોશની હાલતમાં હતા ત્યારે તેઓ મારા ઉપર આડા આવી ગયા હતા જેથી મને ગોળીઓ ન વાગે મર્યા પહેલા પણ સીધુ એમની મિત્રતા નિભાવીને ગયા મિત્રો સીધુ માટે એક શેર તો બને છે.