બૉલીવુડ એક્ટર સંજય દત્ત અચાનક ચર્ચામા આવ્યા છે એનની એક તસ્વીર સોસીયલ મીડિયામાં વાઇરલ થઈ રહી છે જેમાં તેઓ પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફ સાથે જોવા મળી રહ્યાછે ફોટોમાં સંજય દત્ત કાળી તટીશર્ટ પહેરીને જોવા મળી રહ્યા છે જેમાં તેઓ કોઈને હાથથી ઈશારો કરી રહ્યા છે.
જયારે કે મુશર્રફ એક ખુરશી પર બેઠા છે અને સંજય દત્તને જોઈ રહ્યા છે અહીં આ ફોટોની પુષ્ટિ તો નથી કરવામાં આવી પરંતુ કહેવાઈ રહ્યું છેકે સંજય દત્ત અને મુશર્રફ દુબઈની એક જીમમાં મળ્યા હતા બંનેની મુલાકાત માત્ર એક સંયોગ હતો અને સંજય દત્ત અને પૂર્વ રાષ્ટ્રપતિએ મુશર્રફેહજુ સુધી આ બાબતે હજુ કોઈ ચોખવટ નથી કરી.
જણાવી દઈએ આ તસ્વીર સામે આવતા ભારત અને પાકિસ્તાન બંને દેશ બાજુથી શેર કરવામાં આવી રહી છે અહીં તસ્વીર જોતા કેટલાય લોકો લાલઘૂમ થયા છે અને બાયકોટ બૉલીવુડ કહી રહ્યા છે અહીં લોકોનું કહેવું છેકે મુશર્રફે આ!તંકીઓનો સાથ આપ્યો છે એવા લોકો સાથે બોલીવુડનું કનેક્શન કંઈ રીતે હોઈ શકે.