Cli
પુર્વ મુખ્યમંત્રી વિજય રુપાણી પહોંચ્યા પ્રમુખસ્વામી નગર માં, પહોંચી કરી દિલની વાત, સ્વામીજીએ કર્યું સન્માન...

પુર્વ મુખ્યમંત્રી વિજય રુપાણી પહોંચ્યા પ્રમુખસ્વામી નગર માં, પહોંચી કરી દિલની વાત, સ્વામીજીએ કર્યું સન્માન…

Breaking

અમદાવાદ ઓગણજ ખાતે પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે 600 એકર માં શતાબ્દી મહોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે જેમાં 200 એકર જમીનમાં પ્રમુખસ્વામી નગર ઉભું કરવામા આવ્યું છે પ્રમુખસ્વામી મહારાજની વિશાળ પ્રતિમા સાથે અક્ષરધામ પ્રતિકૃતી.

અને લાઈટ શો સાથે મનોરંજન શો પણ ગોઠવવામા આવ્યા છે પ્રમુખસ્વામી નગર માં દર્શન કરવા દેશ વિદેશમાં થી ભાવિકો ઉમટી પડ્યા છે 15 ડીસેમ્બર થી 15 જાન્યુઆરી સુધી મહોત્સવ નું આયોજન કરવામાં આવ્યું છે રોજ લાખોની સંખ્યામાં લોકો ઉમટી પડે છે જેમાં બિઝનેસમેનો કલાકારો રાજનેતાઓ પણ બાકાત નથી.

એ વચ્ચે તાજેતરમાં ગુજરાતના પુર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી આ મહોત્સવ માં પહોચ્યા હતા તેમની સાથે પુર્વ શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા પણ જોવા મળ્યા હતા પ્રમુખ સ્વામી નગર માં પહોંચી તેમને પ્રમુખસ્વામી મહારાજ ની વિશાળ પ્રતિમા સામે વંદન કરીને પ્રમુખસ્વામી મહારાજ ની પાદુકા નું પૂજન કર્યું હતું.

તને પ્રતિકૃતી અક્ષરધામ મંદિરમા દર્શન કરીને સ્વામીજીના આર્શીવાદ લીધા હતા તેમનું સાલ ઓઢાડી સ્વામીજીએ સન્માન કર્યું હતું આ દરમિયાન વિજયભાઈ રૂપાણી ને જોતા લોકોની ભારે ભીડ ઉમટી પડી હતી વિજય રુપાણી પોતાના મુખ્યમંત્રીના શાસનકાળ દરમિયાન તેમના શાતં હસમુખા સ્વભાવ ને.

કારણે ખુબ જ લોકપ્રિયતા ધરાવતા હતા તેમને શતાબ્દી મહોત્સવ ની સુદંર તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતા દિલની વાત જણાવી હતી તેમને કેપ્સન માં લખ્યું હતું કે અમદાવાદ ના આગંણે પ્રગટ બ્રહ્મસ્વરૂપ વિશ્વ વંદનીય પરમ પૂજ્ય શ્રી પ્રમુખ સ્વામી મહારાજના જન્મ શતાબ્દી મહોત્સવમાં.

સ્વામિનારાયણ નગરની મુલાકાતનું સદભાગ્ય મળ્યું આ અવસરે બાલનગરી અક્ષરધામ ગ્લો ગાર્ડન સહિતની વિવિધ આધ્યાત્મિક અને સાંસ્કૃતિક પ્રદર્શન તેમજ પુજ્ય પ્રમુખ સ્વામી મહારાજની પ્રેરણાદાયક જીવનયાત્રા વિશે જાણવાનો અમૂલ્ય લ્હાવો મળ્યો પ્રમુખસ્વામી મહારાજ ના.

જન્મ શતાબ્દી મહોત્સવ ગુજરાત ગૌરવ દિવસ ની ઉજવણી કરવામાં આવી મારું વિશેષ સન્માન કરવામાં આવ્યું અને મેં પુજ્ય સ્વામી મહારાજ ના આર્શીવાદ પ્રાપ્ત કરેલ છે પુર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની આ પોસ્ટ ને લોકો ખુબ પસંદ કરી ને લાઈક કમેન્ટથી પ્રેમ અર્પણ કરતા જોવા મળ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *