Cli
કથિત વાયરલ વિડિઓને લઈને બિગબોસની પૂર્વ સ્પર્ધક અને ભોજપુરી એક્ટર અક્ષરાના નજીકના એ જણાવી સચ્ચાઈ...

કથિત વાયરલ વિડિઓને લઈને બિગબોસની પૂર્વ સ્પર્ધક અને ભોજપુરી એક્ટર અક્ષરાના નજીકના એ જણાવી સચ્ચાઈ…

Bollywood/Entertainment Breaking

અત્યારે સોસીયલ મીડિયામાં એક વાત ચર્ચાનો વિષય બની છે વાત એ છેકે અક્ષરા સિંહનો કથિત વાયરલ વિડિઓ હકીકતમાં ભૂતપૂર્વ બિગ બોસ સ્પર્ધક અને અભિનેત્રી અક્ષરા સિંહનો કથિત વિડિઓ વાયરલ થઈ રહ્યો છે જેમાંથી એક એક્ટ્રેસનો એમએમએસ કહેવામાં આવી રહ્યો છે અને તેમાં અક્ષરા હોવાનું બતાવાઈ રહ્યું છે.

ભોજપુરીની મશહૂર એક્ટર અક્ષરા સિંહ છેલ્લા કેટલાક દિવસોથી એક કથિત વાયરલ વિડિઓને લઈને હાઈલાઈટછે આ વીડિયો સામે આવ્યા બાદ તેને સોશિયલ મીડિયા પર ટ્રોલ કરવામાં આવી રહી છે અને કહેવાઈ રહ્યું છેકે તેમાં દેખાતી છોકરી અક્ષરા સિંહ છે હવે તેના નજીકનાએ આ મામલે મૌન તોડ્યું છે.

તેણે આ મામલે પ્રેસ રિલીઝ કરીને તેને એક્ટર અક્ષરાને બદનામ કરવાનું ષડયંત્ર ગણાવ્યું છે અને એક ખોટું હોવાનો દાવો પણ કર્યો છે અક્ષરા સિંહના નજીકના રંજન સિન્હાએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું છેકે અક્ષરાએ તેની મહેનત અને ત્યાગને લઈને ઘણી લોકપ્રિયતા મેળવી છે.

અને એજ કારણ છેકે એક ષડયંત્ર હેઠળ તેને બદનામ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે અક્ષરાએ સોશિયલ મીડિયામાં ઘણી લોકપ્રિયતા મેળવી છે તેને ;લઈને તેને બદનામ કરવાની કોશિશ કરવામાં આવી રહી છે અને આ કથિત વાયરલ વિડિઓ કોઈ અન્ય વ્યક્તિનો હોવાની વાત જણાવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *