બોલીવુડ ફિલ્મ અભિનેતા ઋત્વિક રોશન ના માથે શું વાળ નથી શું ઋતિક રોશન પોતાના પિતા રાકેશની જેમ વાળ વિનાનો છે અમે નથી કહી રહ્યા પરંતુ ફિલ્મ ક્રિટીક કેઆરકે એ દાવો કર્યો છે ફિલ્મ ક્રિટીક કે આર કે એ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી એક વિડીયો પોસ્ટ કર્યોછે જે વિડીયો ઋત્વિક રોશન નો.
એક ઇવેન્ટ દરમિયાનનો વિડિયો છે જેમાં અભિનેતા ઋત્વિક રોશનના વાળની બેકપોસન દેખાય છે એમના માથા પર ઘણી જગ્યાએ વાળ નથી જોવા મળતા આ વિડીયો પોસ્ટ કરતા કે આર કે લખ્યું હતું કે અભિનેતા ઋત્વિક રોશન પોતાના વાળમાં પેચં લગાડવાનું ભૂલી ગયા છે વિડીયો પર ફરીથી કે આર કે એ કમેન્ટ આપતા.
જણાવ્યું હતું કે લાગે છેકે ઋતિક રોશને પોતાના નકલી વાળના પેચંને સરખા નથી લગાડ્યા લાગે તે હલી ગયા છે અને તે ટકલા દેખાઈ આવ્યા છે સોશિયલ મીડિયા પર આ વિડીયો ખૂબ જ વાયરલ થયો હતો અને લોકોને વિશ્વાસ નહોતો આવી રહ્યો કે સુપર સ્ટાર એક્ટર ઋતિક રોશન શું સાચે ટકલા જ છેકે શું ઋત્વિક રોશનના જે.
વાળ પર હજારો છોકરીઓ ફિદાછે તેશું નકલી છે સોશિયલ મીડિયા આ વિશે વિવાદ ઊભો થયો છે લોકોની અલગ અલગ કમેન્ટ્સ જોવા મળી રહી છે એક યુઝરે લખ્યું હતું કે તેને પોતાના પેચં ને સરખો લગાડ્યો નથી અને તે પોતાના પરિવારની જેમ ટકલો થઈ ગયોછે તો બીજા યુજરે લખ્યું હતું કે એની સર્જરી થઈ છે.
એના કારણે ઘણી જગ્યાએ વાળ ઓછા થઈ ગયા છે ત્રીજા યુઝરે અભિનેતા ઋત્વિક રોશનનો સર્જરી સમય નો એક ફોટો પણ અપલોડ કર્યો અને લખ્યું કે સાચે જ ઋત્વિક રોશનની સર્જરીના કારણે વાળ ગયાછે તો ઘણા યુઝરે એમ પણ લખ્યું કે ઋત્વિક રોશનને કે આર કે પર એક્શન લેવી જોઈએ.