Cli

રામાયણ ના રામાનંદની પુત્રી ભૂલી હદો એક સંસ્કારી ખાનદાનમાં પેદા થઈ છતાં પહેર્યા એવા કપડાં કે બધું દેખાયું સાફ…

Bollywood/Entertainment Breaking

રામાનંદ સાગરનું નામ આવતા રામાયણ ભક્તિ ભાવવાળું મગજ થઈ જાય એવાજ આપણે રામાનંદ સાગરથી કનેક્ટ કરીએ છીએ આપણે રામાનંદ સાગરને તો જાણીએ છીએ પરંતુ તમે શું એમની પુત્રીને જાણો છો એમની પુત્રી રામાનંદના સંસ્કારથી બિલકુલ અલગ છે રામાનંદની જે ઇમેજ છે તેનાથી બિલકુલ વિપરીત એમની પુત્રી સાક્ષી ચોપડા છે.

અત્યારે એમની પુત્રી સાક્ષી ચોપડાની તસ્વીર સોસીયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે સાક્ષી ચોપડા ક્યારે ફોરેનર દેખાય છે ત્યારે ક્યારેક મોડેલ દેખાય છે સાક્ષી ચોપડાએ પોતાના બાલને બ્રાઉન કરાવેલા છે અને કપડાં બહુ સટર્નિંગ પહેરે છે સાક્ષી હમેશા ટૂંકા કપડામાં ઇન્સ્ટાગ્રામમાં પોતાની તસ્વીર સેર કરે છે.

કેલલાક સમય પહેલા મુંબઈના રસ્તામાં સાક્ષી જોવા મળી હતી જેમાં તેમણે ક્રોસીયાથી બન્યો બિકીની ટોપ પહેર્યું છે અને નીચે જાળીદાર પેન્ટ પહેર્યું છે પેન્ટની જાળીમાંથી સાક્ષીના અંદરના કપડાં પણ સાફ દેખાઈ રહ્યા હતા બોલિવુડ એક્ટરને અત્યાર સુધી એટલા બોલ્ડ કપડાં કોઈએ પહેર્યા નથી સાક્ષીનો આ સૌથી બોલ્ડ અવતાર જોઈ લોકો તેને ટ્રોલ કરી રહ્યા છે.

લોકોનું કહેવું છે રામાયણ બનાવનાર રામાનંદ સાગરની પુત્રી આટલી બોલ્ડ કઈ રીતે સાક્ષીની આ પ્રકારની તસ્વીર જોતા લોકોએ તેને ટ્રોલ કરી રહ્યા છે કારણ કે પિતાએ આજ સુધી ધાર્મિક ફિલ્મોમાં કામ ર્ક્યું છે પુત્રી બોલીવુડની તમામ એક્ટર કરતા પણ હદ કરતી તસ્વીર શેર કરી રહી છે જેના કારણે લોકો તેને ટ્રોલ કરી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *