લોકપ્રિય ટીવી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ઘણા વર્ષોથી લોકોને મનોરંજન કરાવતો આવ્યો છે શોનાં પાત્રો દર્શકો ખુબ પસંદ કરે છે જેમાંથી ઘણા કલાકારો શો છોડીને ગયા હતા આ વચ્ચે શોમાં 2008 થી ટપુનું પાત્ર ભજવતા ભવ્ય ગાંધીએ લાંબો સમય અભિનય કર્યા બાદ શો ને છોડ્યા બાદ નવા ટપ્પુ રાજ અનાદકટ આવ્યા હતા.
પણ તાજેતરમાં રાજ અનાદકટે શો છોડી દીધોછે એ દરમિયાન એવા પણ સમાચાર સામે આવ્યા છેકે ભવ્ય ગાંધી ફરી આ શોમાં ટપ્પુનું પાત્ર ભજવતા જોવા મળશે ભવ્ય ગાંધીએ પોતાના એક ઇન્ટરવ્યૂમાં પણ શોમાં પરત ફરવા માટે ની ઈચ્છા જણાવી હતી એમને રાજ અનાદકટ ના પણ વખાણ કરતા કહ્યું હતું કે મારા ગયા બાદ એમને.
આ પાત્રને ખુબ સરસ નિભાવ્યુ અને હું ખુશ છુંકે લોકોએ એમને એવો જ પ્રેમ આપ્યો જેવો મને આપતા આવ્યા હતા એમને ખુબ સરસ અભિનય કર્યો પરંતુ મારે હવે ફરી આ શોમાં ફરી એન્ટ્રી કરવી જોઈશે કારણ કે ઘણા સમયથી તેઓ શૂટિંગમાં આવી રહ્યા નથી એમને એ પણ જણાવ્યું હતું કે રાજ અનાદકટ સાથે.
મારી ઘણીવાર વાત પણ થઈછે હું ગોકુલધામ સોસાયટી સાથે ટીમને ખુબ મિસ કરું છું ફરી દિપીલ જોષી સર સાથે કામ કરવા માગું છું તેવોએ શોમાં પરત ફરવા માટેની ઈચ્છા વ્યક્ત કરતા વધારે કહ્યું હતું કે શો મેકર સાથે મારે વાતચીત ચાલુ છે અને શોમાં પરત ફરવાની પણ મારી ઈચ્છા છે.
તેઓ આ શોમાં દેખાય ફરી તો નવાઈ નથી કારણ કે આ પહેલા પણ રોશનસિંહ સોઢીનું પાત્ર ભજવતા ગુરુચરણ સિંહ એક વર્ષ માટે સો છોડીને ગયા હતા અને પરત પોતાના પાત્રમાં ફર્યા હતા આ વચ્ચે ભવ્ય ગાંધી પણ ફરી દર્શકો વચ્ચે આવશે એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે