ધ કાશ્મીર ફાઇલ્સ ફિલ્મ માટે તેનાથી મોટી વાત શું હોઈ શકે આ ફિલ્મ પર હવે ભારતીય યોગા ગુરુ શ્રીશ્રી રવિ શંકરે એટલા આસાન શબ્દોમાં અહીં એવી વિચારવા જેવી વાત કહી દીધીછે જે વિરોધીયોના દિલમાં પણ મરહમનું કામ કરશે આજ સુધી ઇતિહાસમાં ક્યારેય એવુ નથી થયું કે કોઈ ફિલ્મ પર.
રવિ શંકરે ગુરુજીએ કંઈ પણ કહ્યું હોય પરંતુ આજે દેશના દરેકખ ખૂણેથી મોટા સ્ટારથી લઈને નાના મોટા તમામ ધ કાશ્મીર ફાઇલ્સ ફિલ્મના સમર્થનમાં આવી ગયા છે અને પોતાના બયાન આપી રહ્યા છે એવામાં રવિ સંકર ગુરુ પણ સમર્થનમાં આવી ગયા છે એમણે એક ટિવટ દ્વારા આ વાત કહી છે રવિ શંકરે ટ્વીટરમાં.
ટવીટ કરતા લખ્યું કે એક લાંબા સમયથી લોકોએ જાણ્યું છેકે એક સમયે એવું પણ કંઈક થયું હતું અને તમે આને માનશોતો એ ખોટું છે અને જો માનશો નહીં કે ઘાવછે તો ઘાવમાં કંઈ રીતે મલમ લગાવશો આપણે આ ઘાવને ભરવાની અને દુનિયાની પુરી કરવાની જરૂરત છે જણાવી દઈએ અત્યાર સુધી આ ફિલ્મ વિશે.
ઘણા લોકો સમર્થનમાં આવી ચુક્યા છે પરંતુ બોલીવુડના હજુ પણ કેટલાક સ્ટાર એવા છે જેઓ આ ફિલ્મ વિશે મૌન છે અહીં રવિ શંકરે એક મોટી વાત પોતાના ટૂંકા શબ્દોમાં વર્ણવી છે મિત્રો રવિ શંકરની આ વાત પર તમે શું કહેશો તમારા વિચાર અમને કોમેંટમાં જણાવી શકો છો અને પોસ્ટ પસંદ આવી હ્યો તો શેર કરવા વિનંતી.