જેના સુરમા દર્દ અને વેદનાઓ જોવા મળે છે એવી 90 ના દશકાની મશહૂર સિંગર અલ્કા યાજ્ઞિકે દેશભરમાં પોતાના સુમધુર અવાજ થી ખુબ લોકપ્રિયતા મેળવી બોલિવૂડ ફિલ્મ ઇન્ડસ્ટ્રી માં સુપરહિટ સોગં આપનાર અલ્કા યાજ્ઞિકે પ્રોફેશનલ લાઇફમાં ખૂબ જ પ્રસિધ્ધિ મેળવી અને સફળતા મળવી પરંતુ તેને પર્સનલ.
લાઇફમાં ખૂબ જ દુઃખ અને તકલીફો વેઠવી પડી છે તેના નસીબમાં માત્ર જુદાઈ આવી હતી હું તને માત્ર દસ વર્ષની ઉંમરમાં રાજ કપૂરને પોતાના અવાજથી મંત્રમુગ્ધ બનાવી દેનાર અલ્કા યાજ્ઞિકે ફિલ્મ પાયલ કી ઝનકાર માં થીરકતા અંગ લચક ઝુકી સોગં થી પોતાના શાનદાર કેરિયર ની શરૂઆત કરી આવનાર સમયમાં.
તેને ઘણા બધા સુપર હીટ સોગં આપ્યા અને આ દરમિયાન તેની મુલાકાત રેલવે સ્ટેશન પર સિલોગં બિઝનેસમેન નિરજ કપુર સાથે થઈ સાલ 1989 માં બંને એ લગ્ન કર્યા પરંતુ આ છતાં પણ બંને એ અલગ રહેવું પડ્યું કારણ કે બંને વચ્ચે કોઈ ઝઘડો નહોતો પરંતુ અલકા યાજ્ઞિક મુંબઈ માયાનગરીમાં પોતાના કેરિયરમાં વ્યસ્ત હતી તો તેમના પતિ નીરજ.
સિલોગં માં પોતાના બિઝનેસ ને છોડી શકતા નહોતા તેમની દિકરી પિતાની સાથે વિદેશમાં જ મોટી થઈ અને પિતાની પાસે જ રહી મુંબઈ માયાનગરી માં અલ્કા યાજ્ઞિકે પ્રોફેશનલ લાઇફમાં ખુબ લોકપ્રિયતા મેળવી પરંતુ પારીવારીક જીવન થી હંમેશા દુર રહી એ વચ્ચે 27 વર્ષના લાંબા સમય બાદ પુરો પરીવાર.
એક સાથે જોવા મળ્યો 20 માર્ચે અલ્કા યાજ્ઞિકનો જન્મ દિવસ હોવાથી તેમના પતિ બિઝનેસમેન નિરજ અને તેમની પુત્રી અને જમાઈ મુંબઈ આવેલા હતા પોતાની દિકરી જમાઈ અને પતિ ને મશહૂર સિંગર અલ્કા યાજ્ઞિક છોડવા મુંબઈ એરપોર્ટ પર પહોંચી હતી આ દરમિયાન અલ્કા યાજ્ઞિકે બ્લેક એન્ડ.
વ્હાઇટ આઉટફીટ પહેરેલું હતું જેમાં તે ખુબ જ સુંદર અને આકર્ષક લાગી રહી હતી પુત્રી અને જમાઈને વિદાય આપતા તેના આખમા આંશુ આવી ગયા હતા સોશિયલ મીડિયા પર આ તસવીરો અને વિડીયો ખૂબ જ વાયરલ થયા હતા જેના પર ચાહકો પિતા પુત્રી અને માતા નો મેળાપ જોઈ ખૂબ જ ખુશ થયા હતા.