Cli

મામી આલિયા ભટ્ટ માટે ભાણી સમયરાએ આ રીતે કર્યું વેલકમ જોઈને રણવીર થઈ જશે ખુશ…

Bollywood/Entertainment Breaking

કપૂર ખાનદાનની વહુ આલિયા ભટ્ટ કપૂર પરિવારમાં આવતાજ બધાની ફેવરિટ બની ગઈ છે હાલમાંજ રણવીર કપૂરની ભાણી અને રિધ્ધિમા કપૂરની પુત્રીએ પોતાની મામી આલિયા ભટ્ટ માટે એક પોસ્ટ કરતા જોત જોતા વાયરલ થઈ ગઈ છે જણાવી દઈએ સમયરાએ પોતાના ઇન્સ્ટાગ્રામમાં મામા રણવીર કપૂર અને.

મામી આલિયા ભટ્ટના લગ્નની તસ્વીર શેર કરી છે સાથે સમાયરાએ મામા અને મામી માટે મસ્ત નોટ પણ લખી છે સમયરાએ મામી માટે મસ્ત કેપશનમાં લખતા કહ્યું કે તમારું પરિવારમાં સ્વાગત છે મામી આઈ લવયુ સો મચ સમયરાએ આ પોસ્ટ કર્યા બાદ તેના પર કપૂર ખાનદાન માંથી અલગ અલગ કોમેંટ આવી રહી છે.

અહીં ખબર છેકે આ પોસ્ટ પર સમયરાની મામી આલિયા એ કોમેંટ નથી કરી એટલે ફેન્સ એ કોમેટની પણ રાહ જોઈ રહ્યા છે રણવીર અને આલિયાના લગ્ન પહેલા પણ સમયરા તેમની સાથે ઘણીવાર ડિનર પર જતા જોવા મળતી તસ્વીર બાદ જાણવા મળ્યું કે સમયરાને મામા અને મામી સાથે સારી બોન્ડિંગ છે હવે આ તસ્વીર સામે આવતાજ ફેન્સ ખુબજ પસંદ કરી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *