Cli

મોઢામાંથી અગ્નિ કાઢતું જાનવર જેવાં મળ્યું!

Uncategorized

મિત્રો આ એક જાનવર જે ગામની અંદર જોવા મળ્યું છે એ ગામના લોકો અત્યારે હાલ પણ ડરે છે વિડીયો પૂરો જોઈ લેજો કારણ કે એકવાર તમે વિડીયો જુઓ કે આ જાનવરના મોઢામાંથી અગ્નિ નીકળે છે હવે ગામમાં જે રખડતા કૂતરાઓ હોય છે એ આ જાનવરને મારવા જાય

તો મિત્રો આ જાનવર પોતાના મોઢામાંથી અગ્નિ નીક કાળીને કુતરાઓને ભગાડી નાખે છે. ઘણા બધા લોકો એટલે કે ગામના લોકોએ આ જાનવરને પકડવા માટે ઘણી બધી કોશિશ કરી પણ મિત્રો આ જાનવર પોતાના મોઢામાંથી એટલી બધી અગ્નિ નીકાળે છે કે ગામના લોકો આને પકડવા માટે અત્યારે હાલ ના કામયાબ રહ્યા કારણ કે યાર આ જાનવર જે ગામની અંદર જોવા મળ્યું છે

તે ગામમાં ઘણા બધા એવા ઝૂપડા સળગાવી નાખ્યા. ઘણા બધા ગાયો ભેંસોના જે ઘાસચારા આવે છે એ પણ સળગાવી નાખ્યા. આખરે મિત્રો આ વિડીયો ક્યાંથી વાયરલ થયો હવે આ જાનવર જોવા ક્યાં મળ્યું છે? જે ગામની અંદર આ જાનવર જોવા મળ્યું છે ને તે ગામના લોકો 10 દિવસથી સૂતા પણ નથી. આખરે યાર જો આ જાનવર પોતાના ઘરમાં આવી જાય તો ભાઈ ઘર પણ સળગાવી શકે છે. કારણ કે આ જાનવરના મોઢામાંથી એટલી બધી અગ્નિ નીકળે છે કે ભાઈ કઈ વાત જ ન થાય. ઘણા બધા લોકોએ પ્લાસ્ટિકની જાળીઓ નાખી, ઘણા બધા લોકોએ પાંજરા મૂક્યા પણ આ જાનવર ભાઈ પકડાતું જ નથી. આ જાનવર મિત્રો એટલું બધું વિચિત્ર કે દુનિયામાં પહેલીવાર જોવા મળ્યું છે

આવું તમે ક્યાંય ન જોયું હોય હવે આપણે વાત કરીએ કે આ જાનવર જોવા મળ્યું ક્યાં અને કેટલા લોકોને આ જાનવરે નુકસાન પહોંચાડ્યું આખરે આ જાનવર આવ્યું તો આવ્યું ક્યાંથી શું આ વિડીયો મિત્રો આપણા ગુજરાતનો છે કે કઈ બહારનો વિડીયો છે હવે અત્યારે હાલ મિત્રો જે આ જાનવરનો વિડીયો તમે જોઈ રહ્યા છો એ વિડીયો તમારે પૂરો જોવાનો એટલે કે તમે આટલા સુધી તો જોયો હવે થોડી વાત સમજતા જજો આ વિડીયો તમારા મિત્રોને શેર પણ કરતા જજો

કારણ કે એમને પણ ખબર ખબર પડે કે આ જે વિડીયો વાયરલ થઈ રહ્યો છે એ વિડીયો કોઈ રિયલ નથી આ વિડીયો જે મિત્રો વાયરલ થઈ રહ્યો છે એ વિડીયો એઆઈ દ્વારા બનાવેલો છે હવે અત્યારે હાલ સોશિયલ મીડિયામાં ઘણા બધા એઆઈના વિડીયો વાયરલ થઈ રહ્યા છે જેના કારણે મિત્રો ગામડાના લોકો ડરતા પણ હોય છે એમને એવું લાગે કે ખરેખર આવું જાનવર આવ્યું હશે તો મિત્રો ડરવાની કોઈ જરૂર નથી આ કોઈ રિયલ વિડીયો નથી આ એઆઈ દ્વારા બનાવેલો વિડીયો છે અત્યારે હાલ કોઈ આવું જાનવર જોવા મળ્યું નથી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *