એક્ટર આલિયા ભટ્ટ અને રણવીર કપૂર લાંબા સમયથી એકબીજાના પ્રેમમાં ડૂબ્યા છે બંને ઓફિસિયલ સંબંધમાં છે બંનેના લાંબા સમયથી લગ્નની ચર્ચાઓ જોરશોરથી ચાલી રહી છે હવે આલિયા ભટ્ટે આ ખબર પર પોતાની પ્રતિક્રિયા આપી છે અને એવી પ્રતિક્રિયા કે તમે સાંભળીને રહી જશો દંગ હકીકતમાં આલિયાએ.
પોતાના ઇન્ટરવ્યૂમાં કહ્યું કે કપલે ત્યારેજ લગ્ન કરવા જોઈએ જયારે બંને લગ્ન માટે આરામદાયક હોય હકીકતમાં આલિયાએ આપેલા ઇન્ટરવ્યૂ દરમિયાન આલિયાને પૂછવામાં આવ્યું કે તમને શું તેનાથી કંઈ ફર્ક પડે છેકે તમારી ફિલ્મ કરતા લગ્નની ચર્ચાઓ વધુ છે ત્યારે આલિયાએ કહ્યું મને યાદ પણ નથી કે તેનાથી.
મને ફરક પડે છે આગળ કહ્યું મને લાગે છેકે જેમ પાછલા કેટલાય સમયથી કેટલાક કપલે લગ્ન કરી લીધા છે ત્યારે લોકોને લાગે છેકે તમે પણ કપલ છો તમારે પણ લગ્ન કરવા જોઈએ મને લાગે છેકે એ બધું તમારી ફીલિંગ પર આધાર રાખે છેકે તમારે શું કરવું છે અને જે પણ કરવું હોય તે સારા સમય પર કરવું જોઈએ.
જયારે પણ તેના માટે તમે આરામદાયક હોય ભલે હું હોવ કે તેઓ વધુમાં આલિયાએ કહ્યું જુવો અમારા વચ્ચે બહુ પ્રેમ છે અને મને લાગે છેકે તેઓ અત્યાર સુધીના બેસ્ટ માણસ છે જેઓ મારી જિંદગીમાં આવ્યા અહીં આલિયાએ પોતાના લગ્ન કરવાની ચર્ચા પર બ્રેક લગાવતા સમય આવશે ત્યારે લગ્ન કરીશું તેવા સંકેત આપ્યા છે.