Cli

અંબાણીની બંને વહુઓ માંથી કોણ ભણેલ છે સૌથી વધુ અને કયો બિઝનેશ સાંભળે છે જાણો…

Bollywood/Entertainment Breaking

અનિલ અંબાણીના પુત્ર અનમોલ અંબાણી અને ત્રિશા શાહના લગ્ન થોડા દિવસો પહેલાજ થયા હાલમાં ખુબજ ચર્ચામાં છે હમણાં થોડા દિવસો પહેલા જ અનમોલ પોતાની ગર્લફ્રેન્ડ ત્રિષાથી લગ્નના ચાર ફર્યા જયારે સ્લોકા મહેતા અનિલ અંબાણીની મોટી વહુ છે આજકાલ મીડિયામાં બંને વિષે ચર્ચાઓ જોવા મળી રહી છે.

અહીં આપણે પણ આ પોસ્ટ દ્વાર જાણીશુ કે બંને માંથી કોણે વધુ શિક્ષણ મેળવેલ છે અને બંને શું બિઝનેસ સંભાળે છે ત્રિશાની વાત કરીએ તો તેઓ સુંદરતામાં કોઈ બૉલીવુડ એક્ટરથી ઓછી નથી ત્રિશા લંડનમાં યુકે સ્થિત આઇટી કંપની એકસસેચરમાં જોબ કરતી હતી ભારત આવ્યા બાદ એમણે પોતાનો બિઝનેસ શરૂ કર્યો.

ત્રિશા પોતાના ભાઇ સાથે ડિસ્કો નામની કંપની ચલાવે છે તેના પિતા નિકુંજ ગ્રુપના ચેરમેન અને મેનેજીંગ ડાયરેક્ટર હતા જેઓ હાલ આ દુનિયામાં નથી જ્યારે ત્રિશાએ લંડન સ્કૂલ ઓફ ઈકોનોમિકમાં સોસીયલ પોલિસી અને ડેવલોપમેન્ટમાં માસ્ટર ડિગ્રી પુરી કરેલ છે શિક્ષણ પૂરું કર્યા બાદ યુકેમાં દુનિયાની સૌથી મોટી કંપનીમાંથી એકસસેચરમાં નોકરી કરેલ છે.

વાત કરીએ આકાશ અંબાણીની વહુ સ્લોકાની તો તેઓ એક મોટા હીરાના કારોબારી રસેલા મહેતાની પુત્રી છે રસેલ મહેતા દુનિયાના નંબર વન ડાયમંડ કંપનીના રોઝી બ્લ્યુના મલિક છે એમની શરૂઆતનું શિક્ષણ ધીરુભાઈ અંબાણી સ્કૂલમાં થયું હતું લંડનમા લો માસ્ટર ડિગ્રી મેળવેલ છે તેઓ બિઝનેસ સાથે સોસીયલ વર્ક પણ કરે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *