મુંબઈ પોલીસે યુટ્યૂબર હિન્દુસ્તાની ભાઉની ધરપકડ કરી છે એક અધિકારીએ મંગળવારે બતાવ્યું હતું કે 41 વર્ષીય યુટ્યૂબર અને બિગબોસ 13ના સ્પર્ધક હિન્દુસ્તાની ભાઉએ ઇન્સ્ટાગ્રામમાં એક વિડિઓ અપલોડ કર્યો હતો જેમાં ધોરણ 10 અને 12ની ઓફલાઈન પરીક્ષા રદ કરવા માટે ભ!ડકાઉ વિડિઓ બનાવ્યો હતો.
વિડિઓ વાઇરલ થયા બાદ સોમવારે શિક્ષણમંત્રીના ઘરનો ધેરાવો કર્યો હતો અહીં ઘેરાવાને પોલીસે વેર્યો હતો વિદ્યાર્થીઓના પ્રદર્શન બાદ હિન્દુસ્તાની ભાઉની મુંબઈ પોલીસે વિધાર્થીઓને ઉપસાવવા બદલ ધરપકડ કરી છે વધુમાં જાણવા મળ્યું કે વિધાર્થીઓને ઉ!પસાવવા માટે અન્ય ત્રણ લોકોની પણ ધરપકડ કરવામાં આવી હતી.
અહીં વિધાર્થીઓ પોતાની પરીક્ષાઓ ઓનલાઇન લેવાની માંગ કરી રહ્યા છે વિધાર્થીઓનું માનવું છેકે દેશમાં હજુ સુધી સંપૂર્ણ રસીકર નથી થઈ ગયું એવામાં ઓનલાઇન પરીક્ષા લેવામાં આવશે તો કો!રોના સંક્ર્મણ વધુ ફેલાવાની શક્યતાઓ રહેલી છે જેથી કરીને ઓનલાઇન શિક્ષણ લેવામાં માટે પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
આ મામલે હિન્દુસ્તાની ભાઉની ધરપકડ થઈ છે ધરપકડ બાદ હિન્દુસ્તાની ભાઉએ કહ્યું હતું કે ચાહે ગમે તે થાય હું હંમેશા વિધાર્થીઓ સાથે ઉભો રહીશ અત્યારે તો હિન્દુસ્તાની ભાઉ જેલમાં છે બધા જાણે છેકે કંઈ રીતે બસમાં એક પેન વેચનાર વ્યક્તિ અત્યારે એટલો મોટો કારોબારી બન્યો મિત્રો તમે શું કહેશો આ બાબતે.