અક્ષય કુમાર અને આમિર ખાને એકબીજા પર પોતાની આંખો બતાવી છે કોઈપણ નમવા તૈયાર નથી હકીકતમાં આમિર ખાન બહુ તંગ આવી ચુક્યા છે વારંવાર પોતાની આવનાર ફિલ્મ લાલસીંગ ચડ્ડાની તારીખ બદલવી પડી રહી છે પહેલા આ ફિલ્મ 25 એપ્રિલ 2022ના રોજ રિલીઝ થવાની હતી પરંતુ એજ દિવસે.
કેજીએફ 2 પણ રિલીઝ થઈ રહી છે અમીરને લાગ્યું કે કેજીએફ આગળ લાલસિંગ ચડ્ડા ફિલ્મ કોણ જોશે એટલે એમણે પોતાની ફિલ્મની રિલીઝ ડેટ આગળ વધારી દીધી એમણે જણાવ્યું કે અમારી ફિલ્મ હજુ પુરી નથી થઈ તેના બાદ અમીરે 11 ઓગસ્ટની રિલીઝ તારીહ નક્કી કરી હવે એજ દિવસે પ્રભાસ અને સૈફઅલી ખાનની.
આદિપુરુષ રિલીઝ થવાની હતી પરંતુ એ ફિલ્મના મેકરે રિલીઝ ડેટ આગળ વધારી દીધી ત્યારે અમીરે રાહતના શ્વાશ લીધા હતા ને અક્ષય કુમારે પોતાનું રોડુ અટકાવી દીધું હવે અક્ષય કુમાર પોતાની ફીલ રક્ષાબંધન ફિલ્મ રિલીઝ કરવા અડગ રહ્યા છે અક્ષયનું કહેવું છેકે આ ફિલ્મ રક્ષાબંધન પર આધારિત છે એટલે 11 ઓગસ્ટએ જ રિલીઝ કરશે.
અમીરને લાગી રહ્યું હતું કે અક્ષય એમના કહેવાથી રિલીઝ ડેટ ટાળી દેશે પરંતુ અક્ષએ મન બનાવી લીધું છેકે તેઓ એજ દિવસે ફિલ્મ રિલીઝ કરશે અત્યારે તો અક્ષય અને આમિર પોતાની જીદ પર અડગ છેકે તેઓ પોતાની ફિલ્મ રક્ષાબંધનના દિવસે જ રિલીઝ કરશે હવે જોવાનું રહ્યું બંનેમાંથી કોણ પાછળ હટે છેકે બંને એકજ દિવસે ડિલીઝ કરશે.