કરણ જોહરની આવનાર ફિલ્મ રોકી એન્ડ રાની કંઈક ને કંઈક કારણોથી લગાતાર ખબરોમાં બનેલ છે હાલમાં એ ફિલ્મમાં મહત્વનો રોલ નિભાવનાર શબાના આઝમીને કો!રોના થયો હતો પરંતુ હવે સામે આવેલી જાણકારી મુજબ જ્યા બચ્ચન પણ કો!રોનથી સંક્રમિત થઈ ચુકી છે જ્યાં બચ્ચન સંક્રમિત થતાંજ.
રોકી એન્ડ રાની ફિલ્મનું શૂટિંગ તાત્કાલિક બંદ કરવામાં આવ્યું છે કરણ જોહરે અત્યારે થોડા સમય માટે એમની આવનાર ફિલ્મનું શૂટિંગ રદ કર્યું છે બૉલીવુડ હંગામાના એક રિપોર્ટમાં બતાવવામાં આવ્યું છેકે કેટલાક દિવસો પહેલાજ શબાના આઝમી બાદ હવે જ્યા બચ્ચનનો કો!રોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
તેના કારણે કરણ જોહરે એમની ફિલ્મ રોકી એન્ડ રાની ફિલ્મનું શૂટિંગ રોકવાનો વિચાર કર્યો છે ફિલ્મથી જોડાયેલ એક નજીકનાએ ન્યુઝ પોર્ટલને જાણકારી આપી હતી કે રોકી એન્ડ રાની ફિલ્મનું શૂટિંગ 2 ફેબ્રુઆરીએ શરૂ થયું હતું અને આ સિડ્યુલને 14 ફેબ્રુઆરીએ પૂરું કરવાનું હતું પહેલા શબાના આઝમી.
પોઝિટિવ આવ્યા અને પછી જ્યા બચ્ચન કરણ તેથી જોહરે અત્યારે શુટિંગ રોકી દીધું છે તેઓ વધુ કાસ્ટ અને અન્ય લોકો સાથે કોઈ રિસ્ક લેવા માંગતા નથી જ્યા બચ્ચન પોઝિટિવ થતા કેટલાક લોકો ન આવડે તેવી પણ કોમેંટ કરું રહ્યા છે મિત્રો આ પુરા મામલા પર તમે શું કહેશો પોસ્ટમાં કોમેંટ કરવા વિનંતી.