બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં દમદાર અભિનય થકી ખુબ લોકપ્રિયતા મેળવી હોલીવૂડમાં સ્થાન મેળવનાર દેશી ગર્લ પ્રિયંકા ચોપરાએ નિક જોનાસ સાથે લગ્ન કર્યા અને તાજેતરમાં અમેરીકા માં જ રહે છે દિકરી માલતી ની તસવીરો પર હંમેશા હાર્ટ ઈમોજી રાખતી પ્રિયંકા ચોપરા એ તાજેતરમાં પોતાની સુંદર દિકરી માલતી.
મેરી ચોપરાની ઝલક દેખાડી દિધી છે તાજેતરમાં યોજાયેલ હોલિવૂડ વોક એમ ફેમ એવોર્ડ શો માં પ્રિયકા ચોપરા નિક જોનાસ અને માલતી સાથે પહોંચી હતી આ દરમિયાન પ્રિયંકા ચોપરા માલતી ને લઈને પહેલી હરોળમાં બેઠી હતી ક્રિમ આઉટફીટ અને મેચીગં હેરબેન્ડ માં માલતી ખુબ જ ક્યુટ અને સુંદર લાગતી હતી.
પ્રિયંકા ચોપરા એ પહેલી વાર પોતાના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર તસવીરો શેર કરીને ખુશી વ્યક્ત કરતા નિક જોનાસ પર લખ્યું હતું મને તારા પર ગર્વ છે માય લવ સાથે જોનાસ બ્રધર અભિનંદ પણ લખ્યું હતું સાથે એક વીડિયો પણ શેર કર્યો હતો જેમાં નિક જોવાસે જણાવ્યું હતું કે હું ખુશ છું મને પિતા બનવાની ખુશી મળી છે.
પ્રિયંકા મારી સાથે કોઈ પણ મુશ્કેલ પરિસ્થિતિમાં ચટ્ટાન ની જેમ ઉભી રહે છે એક દમ શાતં અને સ્થિરતાથી તારી સાથે લગ્ન થયા એ ઈશ્વરની ખૂબ જ મોટી ભેટ છે પ્રિયકા ચોપરા ની આ તસવીરો પર પહેલી વાર દિકરી નો ચહેરો દેખાડવા બદલ ચાહકો આભાર વ્યક્ત કરી ખુશી વ્યક્ત કરી રહ્યા છે.
સાથે યુઝરો નિક જોનાસ જેવો જ ચહેરો લાગે છે એમ જણાવી પ્રેમ વરસાવી રહ્યા છે નિક જોનાસ અને પ્રિયંકા ચોપરા સેરોગેસી ની મદદ થી 22 જાન્યુઆરી 2022 ના રોજ માતા પિતા બન્યા હતા અને તેનો જન્મ 12 અઠવાડિયા પહેલાં થતાં લાંબો સમય તેને હોસ્પિટલમાં રાખવામાં આવી હતી આ દરમિયાન.
પ્રિયકા ચોપરા પણ હોસ્પિટલમાં સાંજે જ રહેતી હતી પ્રિયંકા ચોપરા નિક જોનાસ થી 10 વર્ષ મોટી છે પ્રિયંકા અને નિક ના લગ્ન 2 ડીસેમ્બર સાલ 2018 માં રાજસ્થાન ઉદયપુર પેલેસ માં હિન્દુ અને ખ્રિસ્તી રીતી અનુસાર લગ્ન કર્યા હતા ત્યાર બાદ પ્રિયંકા ચોપરા નિક જોનાસ સાથે યુ એસ સ્થાઈ થઈ હતી.