બોલિવૂડ અભિનેત્રી સની લિયોન આ દિવસોમાં ખૂબ જ ચર્ચામાં રહે છે સની પોતાના ફિલ્મ અભિનય કેરિયરમાં ભલે કોઈ ખાસ જગ્યાના બનાવી હોય પરંતુ તે પોતાની ડાન્સિંગ સ્ટાઈલ અને બોલ્ડ લુકથી ચાહકોને લોભાવતી જોવા મળે છે સની લિયોની ખુબ ઓછા ફિલ્મ પ્રોજેક્ટ માં જોવા મળે છે પરંતુ તેના બોલ્ડ ગ્લેમર લુકના.
કારણે તે ઘણીવાર ચર્ચામાં રહે છે સની લીયોની ની હરેક તસવીરો પર ચાહકો ખૂબ જ પ્રેમ વરસાવતા જોવા મળે છે તાજેતરમાં સની લિયોન એ પોતાની બોલ્ડ તસવીરો શેર કરી છે જેમાં તેને ગુલાબી બ્રાલેટ અને મેચીગં લોઅર પહેરેલી છે જેમાં તે પોતાના મુલાયમ નિતંબો ને ફોન્ટ કરતી જોવા મળે છે આકર્ષક એના મનમોહક લુકમાં તે આંખો થી ગજબના ઈસારા આપી રહી છે.
તે પોતાના ફીગરને હોટ અંદાજમા ફોન્ટ કરતી જોવા મળે છે લાઈટ મેકઅપ ખુલ્લા વાળ અને મોટી ઈયરરીગં માં તે ખુબજ સુંદર લાગી રહી છે સની લિયોન આ દિવસોમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે તેને પોતાની આ તસવીરોને ઈન્સ્ટ્રાગ્રામ પર અપલોડ કરી છે સની લિયોનના.
ઈન્સ્ટ્રાગ્રામ પર 54.5 મિલિયન ફોલોવર છે અને યુઝરો તેના હર લુક પર ખૂબ જ પ્રેમ વરસાવતા રહે છે સની લિયોની ના ફિલ્મ કેરિયર ની વાત કરીએ તોતે અર્જુન રામપાલ સાથે ન બેટલ ઓફ ભીમા કોરોગાવ ફિલ્મ માં અભિનેત્રી તરીકે જોવા મળશે આ ફિલ્મ ના શુટિંગ માં હાર સની લિયોન ખુબ જ વ્યસ્ત છે.