હમણાં બે દિવસ પહેલા જ એક સુરતમાં ઘટના બની હતી સુરતની લાડલી દીકરી ગ્રીષ્મા વિકેરીયાની જાહેરમાં ઘાતકી હ!ત્યા બાદ તેના પરિવારના આંશુ સુકાઈ રહ્યા નથી આ ઘટનાથી પૂરું ગુજરાત શોકમાં છે અહીં હત્યારા ફેનિલ પર ચારે પર બાજુ ફટકાર વરસી રહ્યો છે ગ્રીષ્માના પરિવાર સહિત પૂરું ગુજરાત.
ફેનિલને ફાંસીની સજા આપવાની માંગ કરી રહ્યા છે સામે પોલીસે પણ દાખલા રૂપ સજા આપવાનું કહ્યું છે બીજી તરફ ફેનીલનાં પિતાના આવેલા નીવેદનથી બધા ચોકી ગયા છે પરિવાર જનો ઘણીવાર પોતાના દીકરાનો બચાવ કરતા હોય છે પરંતુ અહીં ફેનીલનાં પિતાએ એક આપેલા ઇન્ટરવ્યૂમાં જણાવ્યું કે મારા દીકરો અમારા કહ્યામાં ન હતો.
તે અમારો ખોટો સિક્કો હતો અને મેં સમજાવ્યો હતો જયારે પહેલા ઠપકો આવ્યો ત્યારે મેં દીકરાને સમજાવતા દીકરાએ કહ્યું હતું હવે બીજી વાર આવી ભૂલ નહીં કરું પરંતુ એવું કાર્ય કરતા તેના સજા સો ટકા મળવી જોઈએ અને કાયદો તેને ફાંસીની સજા આપશે તો મને એ પણ મંજુર છે હવે જોવાનું રહ્યું કાયદા મુજબ ફેનિલને સુ સજા મળે છે.