Cli

પિતા સૈફ ટૂંકી ચડ્ડી પહેરીને પહોંચી ગઈ સારા ટ્રોલર બોલ્યા છોટી બચ્ચી હોય ક્યાં…

Bollywood/Entertainment Breaking

બૉલીવુડ સ્ટાર સારા અલી ખાન યંગ જનરેશની સૌથી ચર્ચિત એક્ટર છે એક્ટર સારા તેના લુક અને સ્ટાઇલીશ ડ્રેસથી દરેકનું દિલ જીતી લેછે ગયા દિવસોમાં એક્ટરે તેનો બોલ્ડ અવતાર એક ઇવેંટમાં ફેન્સને બતાવ્યો હતો એક્ટર સારા હાલમાં પિતા સૈફ અલી ખાન સાથે મુંબઇમાં સ્પોટ થઈ જ્યાં એક્ટર બહુ ટૂંકા.

કપડામાં પિતા સૈફ સાથે જોવા મળી તેના બાદ સારાને યુઝરો જોડે ટ્રોલ થતા વાર ન લાગી એક્ટરની આ તસ્વીર દરેકનું ધ્યાન દોરી રહી છે સારા અલૈ ખાન પિતા સૈફ સાથે ટૂંકા શોર્ટ્સ પહેરીને જોવા મળી તેના બાદ એકટરની આ તસ્વીર સોસીયલ મીડિયામાં છવાઈ ગઈ એક્ટર સારાના ટૂંક કપડાં સાથેની તસ્વીર.

સામે આવતાજ લોકોએ તેને આડે હાથે લીધી હતી સારા અલી ખાન પિતા સાથે ટૂંકા કપડામાં એક ડિનર ડેટ સાથે જોવા મળી હતી ત્યારે એક યુઝરે ટાઇગર શ્રોફનો એક ડાયલોય સાથે કોમેંટ કરતા કહ્યું છોટી બચ્ચી હો ક્યાં અહીં સારાએ પહેરેલ ચડ્ડી એટલી ટૂંકી હતી કે તેના ગજવા પણ બહાર દેખાઈ રહ્યા હતા મિત્રો આ તસ્વીર પર તમે શું કહેશો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *