હમણાં થોડા સમય પહેલા બોલીવુડના સુપરસ્ટાર સામંથા અને નાગા ચૈતન્યએ લગ્ન જીવવનો અંત લાવતા છૂટે છેડા લીધા ત્યારબાદ સામંથા અને નાગા બંને એકબીજાના રૂમ છોડી મૂક્યાં જે વસ્તુઓ હતી તે પરત કરી સામંથાએ અટક પણ દૂર કરી નાગનાં જન્મદિવશ સમયે પણ સામંથાએ નાગાને શુભેછ્યા ન પઠાવી.
પરંતુ હમણાં સામંથાને નાગા ચેતન્યનાં પીતાના નાગા અર્જુનના સ્ટુડીઓમાં જોવા મળી અહીં નાગા અર્જુનના સ્ટુડિયો અન્નપૂર્ણામાં જોઈને લોકો પણ વિચારમાં પડી ગયા હતા કે સામંથા પતિથી અલગ થઈ છતાં એમના સ્ટુડીઓમાં કેમ દેખાણી ત્યાં કેમ ગઈ તેના પાછળની ખબર હવે સામે આવી રહી છે.
સામંથાની સાકુંતલમ નામની મોટી ફિલ્મ આવી રહી છે ફિલ્મ માટે સામંથાએ બહુ મહેનત કરી છે બહુ સમય પણ આ ફિલ્મને આપ્યો છે તેના કરિયરની સૌથી મોટી આ ફિલ્મ છે જયારે તેનું ડબિંગ નાગા અર્જુનના સ્ટુડીઓમાં રાખવામાં આવ્યું હતું તેના કારણોસર સામંથાએ તે સ્ટડુઓમાં ઇચ્છ ન હોવા છતાં જવું પડ્યું.