સબંધો વેન્ટિલેટર પર છે કારણ કે વિશ્વાસ ભંગ થયો છે દરેક સંબંધ પારદર્શિતા માંગતો હોય છે પણ સમય બદલાયો કે સમાજે સમજાતું નથી સંબંધોની અવદશા શરૂ થઈ ગઈ છે આજે દીકરો માતાની હત્યા કરતા કે વહુ સાસુને માર મારતા ખચકાતી નથી આ સમસ્યાઓનું મૂળ સમાજે શોધવાનું છે જ્યાં સુધી નહીં મળે ત્યાં સુધી સુરત જેવી ઘટનાઓ સામે આવતી રહેશે. સુરતમાં સસરાએ પોલીસને ફોન કર્યો અને કહ્યું કે સાહેબ મારા દીકરાની પત્ની આ હોટલમાં આ રૂમ નંબરમાં દારૂની પાર્ટી કરે છે. આવું સસરાએ કેમ કર્યું એના વિશે વાત કરીશું પોલીસને શું મળ્યું એ પણ વાત કરીશું નમસ્કાર આપની સાથે હું સેજલ
ગુજરાતમાં દારૂબંધીની વાતો હવે પોકડ સાબિત થઈ રહી છે એ સૌ જાણે છે. એ દારૂબંધીવાળા ગુજરાતમાં જ એક હોટેલમાં દારૂ પાર્ટી ચાલી રહી હતી. સુરતમાં સુમુલ ડેરી વિસ્તારમાં રહેતા સસરાએ પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરીને કહ્યું કે મારા દીકરાની પત્ની એના મિત્રો સાથે દારૂની પાર્ટી કરી રહી છે. સસરાએ આ પાર્ટી વિકેન્ડ એડ્રેસ હોટેલમાં ચાલી રહી છે એવી પણ પોલીસને માહિતી આપીને એટલું જ નહીં રૂમ નંબર પણ આપ્યો. સસરાએ ફોન કરીને પોલીસ કંટ્રોલ રૂમમાં કહ્યું સાહેબ રૂમ નંબર 443 છે એના પર રેડ પાડો તમને ત્યાંથી મારી પુત્ર વધુ અને એના
મિત્રો દારૂ પાર્ટી કરતા મળશે. પોલીસની ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચે છે હોટેલ વિકેન્ડ એડ્રેસના રૂમનો દરવાજો ખુલે છે અને પોલીસ ચોંકી જાય છે. રૂમમાં ચાર પુરુષ અને બે મહિલા દારૂ પાર્ટી કરી રહ્યા હતા. પોલીસે તમામની સ્થળ પર જ પુષપરજ કરી એટલો દારૂ પીધો હતો કે તમામની આંખો લાલચોડ હતી મોઢામાંથી તીવ્ર વાસ આવતી હતી. પોલીસના દરોડામાં મિત હિમાંશુ વ્યાસ સંકલ્પ અજય પટેલ લોક ભાવેશ દેસાઈ અને સમકિત વીમાવાલા આ ચાર પુરુષો જડપાયા એમની સાથે બે મહિલાઓ પણ ઝડપાઈ પોલીસે આ તમામ પાસેથી દારૂની પરમિટ માંગી પણ કોઈ વ્યક્તિ પાસેથી મળી
નહીં પોલીસે આપેલી માહિતી પ્રમાણે બે યુવતીઓ પણ આ દારૂ પાર્ટીમાં પકડાઈ એક મહિલાની ઉંમર 24 વર્ષ અને બીજી મહિલા 25 વર્ષની છે. એક યુવતી છે જે આર્ટિસ્ટ છે. જે સસરાએ ફોન કર્યો હતો એની પુત્ર વધુનો બે દિવસ પહેલા જન્મદિવસ હતો જેને ઉજવવા માટે હોટલમાં દારૂ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. આરોપીએ હોટલની એપ્લિકેશનના ખોટા આઈડી અને પાસવર્ડ જનરેટ કર્યા અને રૂમ નંબર 419 માટે રજિસ્ટ્રેશન કરાવ્યું અને રૂમ નંબર 443 માં રોકાયા. જે પુત્રવધુની દરપકડ કરાયેલી છે એ છ મહિના પહેલા આંતરજ્ઞાતીય લગ્ન કર્યા હતા એણે દંપતિ લગ્ન પછી કેનેડામાં સ્થાયી થયું પણ
પતિ પત્ની વચ્ચે મનમેળ નહતો અને એ મે મહિનામાં સુરત પાછી આવી ગઈ એ પીયરમાં રહેતી હતી સસરા એના પર વોચ ગોઠવી હતી અને રવિવારે એ પકડાઈ ગઈ હાલ તો પોલીસે તમામ આરોપીઓને પકડીને જેલ હવાલે કર્યા છે. આજે ઘટના સામે આવી છે સુરતની એના પર તમારું શું માનવું છે એ કમેન્ટ કરીને કહેજો અમારા સુધી પહોંચાડજો તમારા પ્રતિભાઓ અત્યારે આ વીડિયોમાં બસ આટલું જ જો તમે અમને YouTube પર જોઈ રહ્યા છો તો સબ્સ્ક્રાઇબ કરો જો તમે અમને Facebookબક અનેઇગ્રામ પર જોઈ રહ્યા છો તો ફોલો કરો અમારી સાથે WhatsApp થી કનેક્ટ થવા માટે ડિસ્ક્રિપ્શનમાં તમને