અભિષેક બચ્ચનની ફિલ્મને લોકોએ સારી ખોટી સુ કહી દીધી તો પિતા અમિતાભના મગજનો પિત્તો ગયો તેઓ પોતાના પુત્ર માટે જનતાથી લડી પડ્યા અભિષેક બચ્ચનની ફિલ્મ દશમી રિલીઝ થઈ છે તેને લઈને લોકોની સારી ખોટી પ્રતિક્રિયા મળી રહી છે કોઈ કહી રહ્યું છેકે સારી છે ત્યારે કોઈ કહે છે ફિલ્મ અભિષેકના કરિયરને ડુબાવી દેશે.
અમિતાભ બચ્ચન છેલ્લા કેટલાય દિવસોથી પુત્રની ફિલ્મો પ્રચાર કરી રહ્યા છે તેને લઈને કેટલાંય લોકોએ સવાલ ઉઠાવ્યો કે તેઓ પુત્રની ફ્લોપ ફિલ્મનો પ્રચાર કેમ કરી રહ્યા છે તેને જોઈને અમિતાભ ભ!ડકી ગયા અને તેના પર મુંહતોડ જવાબ આપતા લખ્યું જીહા હજુર હું કરું છું બધાઈ પ્રચાર મંગલાચાર શું કરી લેશો.
એટલું લખીને અભિતાભે જણાવી દીધું કે એમને લોકોની ફાલતુ વાતોથી કોઈ ફર્ક નથી પડતો તેઓ કાલે પણ અભિષેકની ફિલ્મ પ્રમોટ કરતા હતા અને હંમેશા કરતા રહેશે ગયા દિવસોમાં અમિતાભે પુત્રને સાચો ઉત્તરાઅધિકારી છે તેવું જણાવ્યું હતું અમિતાભ પુત્ર અભિષેક માટે હંમેશા આગળ આવતા રહ્યા છે લોકો કેટલી પણ મજાક.
ઉડાવે પરંતુ સચ્ચાઈ એછે કે પિતા બાળકોની ઉપરની છત હોય છે કહેવાય છેકે પુત્ર પર ગમે તે મુશ્કેલીમાં હોય પરંતુ ખડેપગે ઉભા રહેતા હોય છે પરંતુ બાળકો પર કંઈ આંચ નથી આવવા દેતા અને એજ અમિતાભ પુત્ર અભિષેક માટે કરી રહ્યા છે મિત્રો આ મામલે તમે શું કહેશો પોસ્ટમાં કોમેંટ કરી તમારી પ્રતિક્રિયા જણાવી શકો છો.