Cli

કિસ્મત ખરાબ હોય ત્યારે આવું થાય ! જયારે રેડમાં ભૂલથી પકડાઈ ગયો હતો ફરદીન ખાન અને જિંદગી થઈ ગઈ બરબાદ…

Bollywood/Entertainment

આર્યન ખાનની જેમ બોલીવુડના એક સ્ટારકિડ્સ છે જેઓ કરિયરની શરૂઆતના સમયમાંજ પાવડર કેશમાં ફસાઈ ગયા હતા તેઓતો રંગે હાથ પકડાઈ ગયા હતા પાવડર ખરીદતા આપણે વાત કરી રહ્યં છીએ ફરદીન ખાનની મિત્રો જયારે ફરદિન ખાનની ફિલ્મ પ્યાર તુને ક્યાં કિયા રિલીઝ થઈ ત્યારે ફિલ્મને સારો સપોર્ટ મળી રહ્યો હતો.

આ સમયે ફરદીન ખાનની ફિલ્મે સારો સપોર્ટ મળી રહ્યો હતો ત્યારે તેઓ સારા મૂડમાં હતા ત્યારે મિત્રો સાથે પાર્ટી કરતા હતા આ વાતછે 5 મેં 2001ની ત્યારે રાત બાર વાગે એનસીબીના અજય ઉબલેને એક જાસૂસ દ્વારા મળી કે એક પૉપ સિંગર સફેદ પાવડર લેવા આવવાનોછે ત્યારે તેઓ એમની ટિમ સાથે નીકળી પડ્યા

જુહુમાં એક એચએસસીઈબી નું એટીએમ છે ત્યાં એનસીબીની ટિમ પહોંચે છે એનસીબી એટીએમ બહાર ઉભી હોય છેત્યાંરે પાવડર ડીલર નાસિર શેખ એટીએમમાં જઈને થોડીવાર પછી બહાર આવે છે ત્યારે એનસીબી ટિમ એ એટીએમમાં જાય છે અને રંગેહાથે એક શખ્સને પકડતાં એને નામ પૂછે સે

ત્યારે એ કહેછે હું બૉલીવુડ સુપરસ્ટાર અભિનેતા ફિરોજ ખાનનો પુત્ર ફરદીન ખાન છું ત્યારે એનસીબી વાળા આશ્ચર્યચકિત થઈ ગયા કારણકે તેઓ એક પૉપ સિંગનરને પકડવા આવ્યા હતા આ સમયે ફરદિન ખાન જોડેથી 1 ગ્રામ સફેદ પાવડર મળ્યો જયારે એમના કારની તપાસ કરતા 9 ગ્રામ વધુ પાવડર મળી આવ્યો.

ફરદીન ખાનની ધરપકડ કરવામાં આવી અને પાવડર આપનાર નાસિર શેખને પણ પકડી લેવામાં આવ્યો અને એક બીજો સખ્શ ટોની ગોમ્સ જેણે નાસીરને પાવડર આપ્યો હતો એની પણ ધરપકડ કરી આગળના દિવસે બધીં જગ્યાએ ન્યુઝમાં ફરદીન ખાન આવી ગયો આ ન્યુઝ સાંભળતાજ એમના ફેન્સને બહુ મોટો ઝટકો લાગ્યો.

આ સમયે કરિયરની શરૂઆત કરી રહેલા ફરદીન ખાને શરૂઆતમાંજ કરિયર ખરાબ કરી દીધું સ્વાભાવિક છે એવું થયા પછી કોઈ ફિલ્મ નિર્માતા ફીલમ આપે અહીં અજીબ વાત એ હતી કે એનસીબીને એક મોટા પૉપ સિંગરની માહિતી મળી હતી અને હાથમાં આવી ગયા ફરદીન ખાન.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *