ફિરોઝ ખાનના પુત્ર ફરદીન ખાને પોતાના જીવનને લઈને એવો ખુલાસો કર્યો છે જેને સાંભળી તમે પણ ચોકી જશો ફરદીન છેલ્લા 11 વર્ષથી ગાયબ તેઓ છેલ્લે 2010માં ફિલ્મ દુલ્હા મિલ ગયામાં જોવા મળ્યા હતા વચ વચમાં એમની મોટાપા વળી તવસીર સામે આવી હતી જેને જોઈને એમને ઓળખવા પણ મુશ્કેલ બન્યા હતા.
પરંતુ ફરદીન પર જે વીતી છે તેના વિશે જણાવતા કહ્યું કે 2009માં પિતાના નિધન બાદ અંદરથી તૂટી ગયા હતા આ દુઃખમાંથી બહાર નીકળવા માટે એમણે પોતાની પત્ની નતાશા સાથે ફેમિલી પ્લાનિંગ કરવાનું શરૂ કર્યું પરંતુ એમાં પણ એમને બહુ સમસ્યા આવી અહીં મુંબઈમાં પત્ની ની દવા ચાલુ હતું પરંતુ ત્યાં ડોક્ટરે એમની સાથે ખરાબ વ્યવહાર કર્યો.
તેના બાદ સારવાર માટે ફરદીન પત્ની નતાશા સાથે લંડન સ્થાયી થઈ ગયા ત્યાં એમના 2 જુડવા બાળકોનો જન્મ થયો પરંતુ 6 મહિના બાદ બંનેનું નિધન થઈ ગયું આ દુઃખથી ફરદીન ગાંડાજ થઈ ગયા હતા ફરદીને જણાવ્યું કે બહુ મુશ્કેલી સાથે એમની એક પુત્રી થઈ છે વર્ષ 2001માં ફરદીનની સફેદ પાવડર મામલે ધરપકડ થઈ હતી.
જેમને 2012માં કોર્ટે નિર્દોષ છોડયા હતા ફરદીનની બોલીવુડમાં સારી શરૂઆત થઈ હતી એમણે બોલીવુડમાં અનેક હિટ ફિલ્મો આપી લપરતુ હવે લાંબા સમય બાદ ફરદીન હવે ફિલ્મોમાં પાછા આવી રહ્યા છે એમની નવી ફિલ્મ વિ!સ્ફોટ આવી રહી છે પરંતુ ફરદીન સાથે ગયા દિવસોમાં જે થયું તે બહુ દુઃખદાયક છે